🌹દિનવિશેષ 20 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 20 નવેમ્બર🌹  www.kavyavishva.com    *બળૂકો ડોસો, નીતરતી આંખોથી ઉદાસી રેડે. ~ અર્જુનસિંહ કે. રાઉલજી *ભલે લોક દીકરા ને લાડ લડવે ! મારા ટપકતા આંસુ નો રૂમાલ છે દીકરી. ~ રિયાઝ મીર ‘અજવાસ’ *ગઈ લક્ષ્મી; ગયાં પદ્મો; છતાં તું પૃથિવી-પટ અનોખી સ્વસ્થતા ધારી ડોલતો શાથી અર્ણવ ? ~ રતિલાલ છાયા *આજ મહારાજ જલ પર ઉદય

🌹દિનવિશેષ 19 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 19 નવેમ્બર🌹  www.kavyavishva.com    ભીતર ભીતર પાણીપત ને ઉપલક જમનાઘાટ શહેનશાહ ! ~ પારૂલ મહેતા www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ) મુકાય છે.આ વિભાગ હવે ‘કાવ્યવિશ્વ’માં અલગ પેજ બનવાથી સચવાઈ રહે છે. આપ એને like, પ્રતિભાવી શકો છો. આભાર. @@

🌹દિનવિશેષ 18 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 18 નવેમ્બર🌹  www.kavyavishva.com    *લીધી હશે લાંચ વરસાદે તરસ પાસેથી, એટલે તો અશ્રુઓ જતાં રહ્યા આંખોની ખાંચ પાસેથી ~ મનીષા મહેતા *પૂછ પૂછ ના કર્યા કરો કે શહેર ક્યાં ગયું છે? તમે જ તો ટેન્ક નીચે બધું કચડી નાખ્યું છે. ~ યોગેશ પટેલ *એમને માફક આવે એવી રીતભાત, શીખી લેવી પડે છે, બાપ રે

🌹દિનવિશેષ 17 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 17 નવેમ્બર🌹  www.kavyavishva.com    *મત્લામાં પણ હતો તું મક્તામાં પણ હતો તું, મારી સફરનાં હરએક રસ્તામાં પણ હતો તું ~ દીપાલી લીમકર ‘દીપ’ *જેમને પૂરો પરિચય છે જ નહીં, એમણે મશહૂર રાખ્યો છે મને ~ જિગર ફરાદીવાલા www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે.

🌹દિનવિશેષ 16 નવેમ્બર🌹 

🌹દિનવિશેષ 16 નવેમ્બર 🌹  www.kavyavishva.com    *જ્યારે જ્યારે અપમાન થયું, સાચા-ખોટાનું ભાન થયું. ~ નીલેશ પટેલ *ભટકતી વણઝાર જેવો આ સમય, ને નસીબે કાંખઘોડી ક્યાં જવું ? ~ વિનોદ માણેક ‘ચાતક’ www.kavyavishva.com કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 દિનવિશેષમાં સર્જક કવિઓના જન્મદિન અને મૃત્યુતિથિની નોંધ મૂકવામાં આવે છે. જેમની મૃત્યુતિથિ હોય એમના નામ આગળ (*નામ)

Scroll to Top