🌹દિનવિશેષ 15 નવેમ્બર🌹
🌹દિનવિશેષ 15 નવેમ્બર🌹 www.kavyavishva.com *પંખી ઊડે છે ત્યારે એ માપતું નથી આકાશને ~ પ્રજ્ઞા પટેલ *મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા, જોતી ‘તી વ્હાલાની વાટ રે, અલબેલા કાજે ઉજાગરો ~ પ્રભુલાલ દ્વિવેદી *મારા ખેતરને શેઢેથી ‘લ્યા ઊડી ગઈ સારસી ~ રાવજી પટેલ *ઉતારું છું અક્ષરોમાં નિરંતર તેજ ઈશ્વરનું, કહે છે બંદગી જેને એ
