🌹દિનવિશેષ 23 ઓકટોબર🌹
🌹દિનવિશેષ 23 ઓકટોબર🌹 www.kavyavishva.com *શ્હેર થવાની સડકે દોડ્યું, ધૂળ ધફોયું ગામ અમારું. ~ વિસ્મય લુહાર *ઘંટડી સતતતાની સાંભળી, ને કિશોર દિલથી મઝા પડી. ~ કિશોર મોદી *સજાવ્યા મેં ઘણા સ્વપ્નો, થયા સાકાર થોડા પણ, મળ્યો આકાર ના જેને હજુ એકાદ પજવે છે. ~ અશોક જાની ‘આનંદ’ *તુંને શું આગ આ અજાણી ? ઓ મેહુલા
