🌹દિનવિશેષ 14 ઓકટોબર🌹
🌹દિનવિશેષ 14 ઓકટોબર🌹 www.kavyavishva.com *પણ જ્યારે જ્યારે પતિ સામે આવે છે ત્યારે લાગે છે કે હું માત્ર પત્ની છું અને બધાં જ ખિતાબો ખરી પડે છે. ~ પ્રતિભા ગજેરા *માણસ વચ્ચે માણસ થઈ, પંકાઈ ગયેલો માણસ છું; વહેંચણ વચ્ચે વહેંચણ થઈ વહેંચાઈ ગયેલો માણસ છું. ~ નઝિર સાવંત *મંદિર બ્હાર / ભિક્ષુક / ભીતર હું / ફર્ક કેટલો? ~ વિપિન પરીખ *ભલે પ્રકૃતિ એકલી ઉર પ્રશાંત ભાવે ભરે, મળ્યે મનુજ સંગતિ અધિક ચેતના ત્યાં સ્ફુરે. ~ *રામપ્રસાદ શુક્લ *‘કાવ્યવિશ્વ’ વેબસાઇટ ~ ચતુર્થ વર્ષ પ્રવેશ – ત્રણ વર્ષનું
