ઉમેશ જોશી ~ સૂર્ય સામે * Umesh Joshi
www.kavyavishva.com
*બીજા શેરથી ભાવવિશ્વ બદલાઈ જાય છે. મૃત્યુની વિભાવના સરસ રીતે વ્યક્ત થઈ છે.*
www.kavyavishva.com
*બીજા શેરથી ભાવવિશ્વ બદલાઈ જાય છે. મૃત્યુની વિભાવના સરસ રીતે વ્યક્ત થઈ છે.*
www.kavyavishva.com
*આમ તો ઝરણાં હંમેશાં પર્વતોમાંથી સરે, તે છતાં આ રણ મહીં ઝરમર ઝરે તે કોણ છે?*
www.kavyavishva.com
*નાજુક નમણા એવા ગીતના અર્થલાઘવને ભાવકની ચેતનામાં વિસ્તારી સૌન્દર્યબોધ કરાવે તે કવિ !*
નહીં મેલું રે તારા ફળીયામાં પગ નહીં મેલુંછો ને લાગ્યુ છબીલાં, મને તારું ઘેલુનહીં મેલું રે તારા ફળીયામાં પગ નહીં મેલું જાણું છું ચિત્તડાને લાગ્યો તારો ચટકોજાણું છું કંઠ તારો, સાકરનો કટકોછો ને રુપ તારું હોય, અલબેલું, અલબેલુંનહીં મેલું રે તારા ફળીયામાં પગ નહીં મેલું…. સામાસામે ફળિયું ને વચમાં ચોક છેઆંગળી ચીંધી મને નિરખે લોક
www.kavyavishva.com 🌹માધવ રામાનુજ ~ સૈયર તારા કિયા છૂંદણે : સ્વર દિપાલી સોમૈયા, સાધના સરગમ * સંગીત શ્યામલ સૌમિલ મુનશી 🌹રમણીક અરાલવાળા ~ ઓઢી અષાઢના 🌹વિશેષ : નિર્ઝરી મહેતા 🌹તા.4-10ના સર્જકો: છાયા શાહ, સુસ્મિતા જોષી, દિપાલી સોમૈયા, સાધના સરગમ, રમેશ પારેખ, દાસી જીવણ, અમર ભટ્ટ, કિશોર બારોટ, દિલિપ જોશી, ભરત ત્રિવેદી, સુરેશ જોશી,
www.kavyavishva.com
*પ્રણયની નરી કુમાશ અને ગજબની મીઠાશથી તરબતર આ ગીત ભાવકનેય એટલું જ સરાબોર કરી દે છે.*
www.kavyavishva.com
*પ્રકૃતિપ્રેમ, દીનજનસમભાવ, માતૃપ્રેમ, વતનપ્રેમ વગેરે તેમના પ્રિય વિષયો. પ્રશસ્ય છંદ-પ્રભુત્વ. પ્રશિષ્ટ કાવ્યરીતિના સર્જક.*
www.kavyavishva.com
*આખું કાવ્ય, આદિથી અંત સુધી, નાયક કોને બોલવા કહે છે એ રહસ્ય અકબંધ રાખે છે.*
www.kavyavishva.com
*આજની શિક્ષણ પદ્ધતિમાં અને ટ્યૂશનિયા શિક્ષકવર્ગને જોતાં આ ‘ફીફાં ખાંડે’ વિદ્યાર્થીઓના લમણે લખાયેલું ભળાય.*
www.kavyavishva.com
*ઈશ્વરીય તત્ત્વનું નિરૂપણ એ વેદકાલીન, મધ્યકાલીન, સમકાલીન સાહિત્યનો સનાતન વિષય રહ્યો છે.*