પરાજિત ડાભી ~ બે ગઝલ * Parajit Dabhi

પાગલ છું હું લખવા જેવું કાંઈ નથી ને તોય લખું છું – પાગલ છું હુંકહેવા જેવું કાંઈ નથી ને તોય કહું છું – પાગલ છું હું. ભીડની વચ્ચે જન્મેલો છું, ભીડ મને ભીંસે છે કાયમ,ખસવા જેવું કાંઈ નથી ને તોય ખસું છું – પાગલ છું હું. ચારે કોર પડ્યા છે પથ્થર, ચકમકનો આભાસ ધરીને,ઘસવા જેવું

અગન રાજ્યગુરુ ~ ગઝલ * Agan Rajyaguru   

કોઈ આવીને કોઈ આવીને હવે જો પૂછશે-‘કેમ છો’ તો દિલ વધારે દુઃખશે! જે મળે છે એ બધા ગમગીન છે;કોણ મારા આંસુઓને લૂછશે? એ જ સારું કે મને જોયા કરો;સ્મિત ક૨શો તો ઘણાંને ખૂંચશે! મારી દોલત માત્ર મારા શબ્દ છે,કોણ આવીને કહો એ લૂંટશે? જેમના માટે વધુ હો લાગણી;જોઈ લેજો, એ વધારે રુઠશે! રોજ મારી બેડીઓને

ન્હાનાલાલ ~ ખમ્મા વીરાને * Nhanalal

ખમ્મા વીરાને ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલમોંઘામૂલો છે મ્હારો વીર જો…. ખમ્મા.. એક તો સુહાગી ગગનચાંદલો રે લોલબીજો સુહાગી મ્હારો વીર જો…. ખમ્મા રાજ તો વિરાજે રાજમંદિરે રે લોલપારણે વિરાજે મ્હારો વીર જો…. ખમ્મા ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલફૂલમાં ખીલે છે મારો વીર જો… ખમ્મા આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલઘરમાં ઉજાસ મ્હારો

🌹29 ઓગસ્ટ અંક 3-951🌹

🌹ધીરેન્દ્ર મહેતા ~ ડૂબી રહી છે સાંજ🌹 🌹ધીરેન્દ્ર મહેતા ~ દીધું નામ તળાવનું🌹 🌹ચંદ્રકાંત દત્તાણી ~ કાળઝાળ સૂરજના તાપ અમને દીધા🌹 🌹ચંદ્રકાંત દત્તાણી ~ આ પાર કાળઝાળ ખેતર અમારાં🌹 🌹વિશેષ : ધીરેન્દ્ર મહેતા, સાહિલ, વિશાલ જોશી ‘સ્નેહ’, *ચંદ્રકાન્ત દત્તાણી અને ચેતન શુક્લ🌹   www.kavyavishva.com

Scroll to Top