વિંદા કરંદીકર ~(અનુ. અશ્વિની બાપટ) * Vinda Karandikar *Ashwin Bapat
www.kavyavishva.com
*શાળાના તેમના એક શિક્ષક કવિ નાગેશ નવરેની પ્રેરણાથી શિક્ષણકાળ દરમિયાન કરંદીકરે કાવ્યરચનાની શરૂઆત કરી.*
www.kavyavishva.com
*શાળાના તેમના એક શિક્ષક કવિ નાગેશ નવરેની પ્રેરણાથી શિક્ષણકાળ દરમિયાન કરંદીકરે કાવ્યરચનાની શરૂઆત કરી.*
www.kavyavishva.com
*આપણી ભાષામાં સૉનેટમાં એક યા બીજી રીતે પ્રાસ મેળવવાના જે પ્રયાસો થયા છે તેમાં ખબરદારનું નામ મોખરે છે.*
www.kavyavishva.com
*ઝરણા જેવી છોકરી નદી બનવા ભાગે છે અને સમંદર બનવાની એની ખ્વાહિશ હોય છે. કવિએ આ શેરને અંતે પ્રશ્નાર્થ મૂક્યો છે.*
www.kavyavishva.com
*વરસ્યો મેહુલિયો ને ધરતીએ લીલીછમ ઓઢણ ઓઢી; તે છેક આભે અડી*
ઉમા-મહેશ્વર (શિખરિણી) ‘અરે ભોળા સ્વામી! પ્રથમથી જ હું જાણતી હતી,ઠગાવાના છો જી જલધિમથને વ્હેંચણી મહીંજુઓ ઇન્દ્રે લીધો તુરગમણિ ઉચચૈ:શ્રવસ, નેવળી લીધો ઐરાવત જગતના કૌતુક સમો;લીધી કૃષ્ણે લક્ષ્મી, હિમ સમ લીધો શંખ ધવલ,અને છૂટો મૂક્યો શશિયર સુધાનાં કિરણનો.બધાએ ભેગા થૈ અમૃત, તમને છેતરી, પીધુંઅને-’ભૂલે! ભૂલે! અમૃત, ઉદધિનું વસત શી?રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની!’રહો, જાણ્યા
દિવસો એમ વીતી રહ્યા છેજેમશત્રુના સિમાડા પાસેથી સૈન્ય. શ્વાસ એમ લેવાઈ રહ્યા છેજેમઘાયલ થયેલા પંખીની ગભરાયેલી ચીસ. પ્રેમ એમ થઈ રહ્યો છેજેમસામર્થ્યથી વધુ, કોઈ મજૂર,ઉપાડીનેલઈ જઈ રહ્યો છે ભાર. ~ વેદ રાહી (ડોગરી) અનુ. નૂતન જાની
www.kavyavishva.com
*અવિનાશભાઈએ બોલચાલની ભાષાથી માંડીને ઉચ્ચ સાહિત્યિક ગીતો પણ લગભગ પંદર હજાર જેટલા રચ્યા છે.*
www.kavyavishva.com
*અનન્ય ગદ્યકાર ચંદ્રકાંત બક્ષીનું આ કાવ્ય*