ચુનીલાલ મડિયા ~ ભ્રાતા ગયા છે & મને મરવું ન ગમે * Chunilal Madiya

સોનેટ ભ્રાતા ગયા છે દ્યૂત ખેલવાને,છે ધર્મ ને અર્જુન, ભીમ, સાથેકનિષ્ઠ કિન્તુ નકુલેય, આજેસતી રહ્યાં છે સહદેવ સંગે, દીસે પ્રિયાનું મુખ આશપૂર્ણ,જ્ઞાની સખાનું અવ ચિત્ત ક્ષુણ્ણઃવસ્ત્રો હરાશે મુજ દ્રૌપદીનાંનિર્લજ્જ હસ્તે, કુલયોગિનીનાં. જાણે બધુંયે, ૨જ ક્હૈ શકે નાસંતપ્ત, કાં કે જીરવી શકે ના.ધિક્કાર હો શાપિત જ્ઞાન જેનાંજેવાં ભર્યાં હો જલ, વ્હૈ શકે ના સ્પર્શ પ્રિયાને કરવા

Scroll to Top