ઉમાશંકર જોશી ~ ગોરી : સ્વર : દીપાલી સોમૈયા સૌમિલ મુનશી * Umashankar Joshi * Dipali Somaiya * Saumil Munshi
* ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ *
www.kavyavishva.com
* ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ *
www.kavyavishva.com
*દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ. પેલા દૂર ડુંગર સરી જાય અંદર*
* ગાણું અધૂરું મેલ મા, ‘લ્યા વાલમા, ગાણું અધૂરું મેલ મા.*
www.kavyavishva.com
*વાંસળી પડઘાય આખ્ખા ગામમાં, કૃષ્ણ એવું શું છે તારા નામમાં*
www.kavyavishva.com
*કવિએ કેવી ખૂબસુરતીથી, કેવી નજાકતથી એક સ્ત્રીને રોજિંદી ઘટનાઓનું પ્રાણતત્વ આલેખ્યું છે!! *
www.kavyavishva.com
*પ્રેમીના વધામણાં કે એના વલોપાત કંઇક જુદા, અનોખા જ હોય !! એમાં શબ્દને પકડવા જઇએ તો ભાવ છૂટી જાય.*
www.kavyavishva.com
*આવા ધુમાડા ઊઠ્યા જ કરે છે એમ ઊઠ્યા જ કરશે ને સમયના પાટે ઘરઘરાટ બોલ્યા કરશે ફરી આમ એક દોડતી બસનો*
www.kavyavishva.com
*હળવાશથી અને મધુરતાથી વ્યક્ત થઇ છે અને એટલે એ કવિતાની કક્ષાએ પહોંચી છે.*
www.kavyavishva.com
*આખરી શેર ‘જીવતરના ઓરસિયા ઉપર, આખેઆખો માણસ ઘૂંટ્યો’ એ કંઇક જુદી વાત કહી જાય છે. *
www.kavyavishva.com
*એક સ્ત્રીની વિસ્મયાનુભૂતિ ભાવકને સ્પર્શી જાય છે.*
www.kavyavishva.com