મીનુ દેસાઈ ~ યાચું આટલું * Minu Desai
*જે ખુમારી ૫૨ સજાવી આ ગુલાબી જિન્દગી
એ ખુમારીથી સદા જાગ્રત રહી -કોઈના ચૂમું નહિ હું પાય, યાચું આટલું.*
www.kavyavishva.com
*જે ખુમારી ૫૨ સજાવી આ ગુલાબી જિન્દગી
એ ખુમારીથી સદા જાગ્રત રહી -કોઈના ચૂમું નહિ હું પાય, યાચું આટલું.*
www.kavyavishva.com
*બુદ્ધની મુદ્રા જોઈને જે ચિંતન જાગ્યું એ કાવ્યાકારમાં મૂકી આપ્યું છે. આવી જ કોઈ પળો હશે ને જાગૃતિની ?*
www.kavyavishva.com
*આ કન્ફેશનલ પોએટ્રી છે. પ્રેમની અસીમ તરસનું આ અછાંદસ કાવ્ય છે *
www.kavyavishva.com
એવા અજર પિયાલા પે’લે પિયાલે ભાંગી દિલની ભ્રાંત મારા વીરા રે!એવા અજ૨ પિયાલા પૂરા સંત મારા વીરા રે! અલખ સંતો ભાઈ,આ રે કાયામાં એક આંબલિયો રે જીકોયલ કરે છે કલોલ મારા વીરા રે!સુવાતી કોયલનો સૂર રળિયામણો રે જી… અલખ સંતો ભાઈ. આ રે કાયામાં એક ધોબી વસે રે જીસતગુરુ ધૂવે રુદિયાનો મેલ મારા વીરા
*અમે આયખું આ આખુંયે ઓરી દીધું ને તોયે ઉઘરાણું ઢાંકણીમાં પામ્યા*
www.kavyavishva.com
*ટૂંકાવીને કુલ ચાર ભાગમાં વહેંચેલા લેખનો બીજો ભાગ*
www.kavyavishva.com
*બાળપણ, યુવાની ને પછી વૃદ્ધાવસ્થા. વિચારો, ઇચ્છાઓ, અરમાનો બધામાં આમૂલ પરિવર્તન આવે એ જ જીવન..*
www.kavyavishva.com
અમે તો આ ચાલ્યા શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યા.મસ્ત બેખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યા. જે ગમ્યું તે ગાયું છે, જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં. જે કંઇ જીવાયું ને જીવવા જે
હળવે હળવે શીત લહરમાંઝૂમી રહી છે ડાળોસંગાથે સુખ શોધીએ, રચીએએક, હૂંફાળો માળો એકમેકને ગમતી સળીઓશોધીએ આપણ સાથેમનગમતા માળાનું સપનુંજોયું છે સંગાથેઅણગમતું જ્યાં હોય કશું નામાળો હેત હૂંફાળો…. મનગમતી ક્ષણના ચણ ચણીએના કરશું ફરિયાદમખમલ મખમલ પીંછા વચ્ચેરેશમી હો સંવાદસપના કેરી રજાઈ ઓઢીમાણીએ સ્પર્શ સુંવાળો મઝિયારા માળામાં રેલેસુખની રેલમ છેલએકમેકના સાથમાં શોભેવૃક્ષને વીંટી વેલ.મનહર મદભર સુંદરતામાંહોય આપણો
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે. આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ વ્હાલમ;ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ વ્હાલમ.આંખને ઉંબર અતિથી, અશ્રુને સપનાં સખીરી;રસસભર જીવનને ખાતર બેઉ છે ખપના સખીરી.આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … રંગ ને