નોંધ
‘કાવ્યવિશ્વ’માં ભેટ આવતા કાવ્યસંગ્રહોનું લિસ્ટ આ વિભાગમાં મુકાતું. હવે એ બંધ કર્યું છે. આપ કાવ્યસંગ્રહ મોકલશો તો અનુકૂળતા પ્રમાણે એમાંથી કાવ્ય લઈ શકાશે. આભાર સંપાદક
‘કાવ્યવિશ્વ’માં ભેટ આવતા કાવ્યસંગ્રહોનું લિસ્ટ આ વિભાગમાં મુકાતું. હવે એ બંધ કર્યું છે. આપ કાવ્યસંગ્રહ મોકલશો તો અનુકૂળતા પ્રમાણે એમાંથી કાવ્ય લઈ શકાશે. આભાર સંપાદક
* એ નીરમાં વમળો ઘણાં જોવા મળે, જો સ્થિર જળમાં કાંકરી ફેંકાય છે.*
www.kavyavishva.com
કોઈની વાટ નીરખતો હજી હમણાં જ બેઠો છુંઅધૂરું ગીત ગણગણતો હજી હમણાં જ બેઠો છું હતાં ચોમેર મારાં બિંબ દર્પણના નગર વચ્ચેડરીને ભીડમાં ભળતો હજી હમણાં જ બેઠો છું ખબરઅંતર ખરેલાં પાનનાં પૂછી: દિલાસા દઈઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું અજાણ્યા માર્ગમાં મળશે બીજો પંથી એ આશામાંહું રસ્તે આંખ પાથરતો હજી હમણાં જ
* વિનોદભાઈના કાવ્યોમાં નોખું જ તરી આવતું કાવ્ય *
www.kavyavishva.com
* આ કાવ્યના બે પાસાં છે. આ વાત આપણી છે અને આપણી નથી.*
www.kavyavishva.com
* બસકંડક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો,
ટૅક્સીડ્રાઇવરથી પણ હડધૂત થનારો.*
www.kavyavishva.com
* વિડંબના, ઉપેક્ષા, અવહેલનાની કથા કેટલી સંયત અને છતાંય ધારદાર! *
www.kavyavishva.com
તરસ્યું હૈયા – હરણું !દોડતું દશે દિશમાં વ્યાકુળ ઢૂંઢતું શીતલ ઝરણું ! તરસ કેરા તીરથી ઘાયલ,પલ વળે નહીં ચેન;રાતથી લાંબો દિન થતો, નેદિનથી લાંબી રેન !પાગલ પાગલ ઢૂંઢતું ફરે કોઈ સોનાનું શમણું ! ધીકતી ધરા ચાર બાજુએઆભ ઝરે અંગારા;શાપિત મૃગની ઘોર તૃષાનાક્યાંય દેખાય ન આરા,રણ રેતીનું સળગે કેવળ, છાંય ધરે નહીં તરણું ! ~ પ્રજારામ