વિપુલ પરમાર ~ અંદર
* હળવી શૈલીમાં અને હળવા શબ્દોમાં પણ સંપૂર્ણ અર્થગંભીર ગઝલ*
www.kavyavishva.com
* હરિએ દઈ દીધો હરિવટો…*
www.kavyavishva.com
ઉડ્ડયન જેને ઊડવું હો વીંઝીને પાંખોહો આભ તેને ઓછાં પડેથાય ધખધખતો તડકોય ઝાંખોહવાઓ એને ક્યાંથી નડે? નથી આંકેલા નકશા પર ચાલવાની વાતના થકાવટના ભયથી સંકેલવાની જાતઝીલે તેજ તણાં નોતરાંને આંખોતો જીવને ના સાંકડ્યું પડે! નહીં ડાળખી મળે કે નહીં છાંયડો મળેઝાડ ભૂલીને ઊડીએ તો જાતરા ફળેભાર હોવાનો ખંખેરી નાખોતો અનહદની ઓસરી જડે!’ ~ રમેશ પારેખ
* અમે રે અંધારા આછાં ગોખના * ડો. ફાલ્ગુની શશાંકના કંઠે
www.kavyavishva.com
* કાવ્યસંગ્રહોમાંથી કેટલાક શેર *
www.kavyavishva.com
* ‘મન મગન હુઆ’ મીરાં યાદ આવી જાય આ કાવ્ય વાંચતાં*
www.kavyavishva.com