ભગીરથ બ્રહ્મભટ્ટ ~ કાગળ આપું કોરો * Bhagirath Brahmabhatt
* લ્યો, કાગળ આપું કોરો, સોળ વરસનો એક જ ટૌકો એમાં લથબથ દોરો !*
www.kavyavishva.com
* લ્યો, કાગળ આપું કોરો, સોળ વરસનો એક જ ટૌકો એમાં લથબથ દોરો !*
www.kavyavishva.com
* તારા વિના દેહ જાળવવાનો મારો આ અપરાધ બહુ લાંબો નહિ ચાલે. *
www.kavyavishva.com
* પુરેપુરી ઉકાળી, ‘ને પછી ઠારવાની, આ જિંદગીને બસ ચ્હા ધારવાની.*
www.kavyavishva.com
* સાથમાં લઇને ખુમારી ચાલવાનું, તે છતાં હું ને ઉતારી ચાલવાનું.*
www.kavyavishva.com
* ઝળહળ ઝળહળ અંધારું છે, હું એનો ને એ મારું છે *
www.kavyavishva.com
મકાનો, માણસો જોયાં, નગર ક્યાં છે?બધું હાજર છતાંયે એક ઘર ક્યાં છે? પહેરો હોય છે જ્યાં વૃક્ષની ફરતે,ખૂલીને જીવવાની પણ કદર ક્યાં છે? નથી પાદર, નથી ગોચર, નથી વગડો,ભર્યા અચરજ સમી નભની અસર ક્યાં છે? નથી મળતી નિખાલસ જિંદગી ક્યાંયે,ભરોસો કેળવે એવી નજર ક્યાં છે? ઉઠાવી બોજ ચાલ્યો જાય છે એમ જ,હશે ક્યાં માનવી જીવનસભર,
ધારો કે હું ધારું છુંહું લીલું લલકારું છું મારો સૂરજ સાદો છેએને હું શણગારું છું હોડીમાં હું બેઠો છુંદરિયાને હંકારું છું ફાગણમાં ફૂટ્યું ફૂલડુંચૈતરમાં વિસ્તારું છું ભડકાજી, આવો ઘરમાંહું સૌને સત્કારું છું ~ મનહર મોદી
તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળેઆકાશ હોય આંખમાં ને ચાલવા મળે તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણેમારી સમીપ એમ મને આવવા મળે ખખડે છે દ્વાર એમનાં આવાગમન સમાંસાચે કશું ન હોય છતાં આવ-જા મળે ટુકડો સુંવાળું સુખ મને ના કામનું જરાઆખું મળે તો થાય, તને આપવા મળે ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બેએક દેખવાં