હીરાબહેન રા. પાઠક ~ પૃથ્વી કેરું સ્વર્ગ * Hirabahen Pathak

પૃથ્વી કેરું સ્વર્ગ શીળી સવાર સ્વામી ગૃહદેવતા ! ગૃહ મહીં પ્રવેશતાં વેંત આ હું ભાળું છું તે શું? ચક્ષુચિત્ત એક સંગે ચાલે નહિ તસુ આ અવાવરુ ઘર આ ફરસ નિત્યે કેવી ઝળાંહળાં સ્વચ્છ! કો નિર્મળ વદન શું પ્રતિબિંબિત પદાર્થ રજેરજ. તે આજ છાઈ ગઈ મલિન મ્લાન આવરણરજ : મહીંથી પ્રકાશી ઊઠે જાણે વદે વડું અચરજ.

હીરાબહેન રા. પાઠક ~ મિલનની સાથ * Hirabahen Pathak

મિલનની સાથગતકાલ કેરો ભારેલો જે ભારઆક્રન્દરૂપે ફૂટે, વદું વેણ;‘આ જીવિત ના જોઇએ.’કંધે દઇ હસ્ત, કરુણાએ કહ્યું: ‘કાચું ફળ બિનપક્વ, ભોંયે તે શું પડે?દેહાવધિ વિણ શું કે જીવિત ખરી પડે?સમજીને લેખી ઇષ્ટ, જીવ્યે જવું;ઇષ્ટ જીવન જીવ્યે જવું,ન શું એ જ જીવિતનો મર્મ?’ હજુ સુણું – ન- સુણું વેણ.તમ થાવું અદ્રશ્ય – અલોપ.મારું રૂદન – અસહાય્ય લાચારી

🌹દિનવિશેષ 11 એપ્રિલ 2023🌹 

🌹દિનવિશેષ 11 એપ્રિલ 2023🌹  www.kavyavishva.com  પણ હું આજે, દરિયાના મોજાંની જેમ ઉદાસ છું. ~ વિપાશા એટલે સાવ આમ લીસો છે, લાગણી વાંચતો અરીસો છે. ~ અશોક વાવડિયા લતા સોની કાનુગા    ‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો. ‘કાવ્યવિશ્વ’.કોમ   પ્રારંભ 9 ઓક્ટોબર 2020

સુરેન્દ્ર કડિયા ~ મજાથી

જુઓ, એક હોકો ફરે છે મજાથી ‘ફરી એક મોકો’ ફરે છે મજાથી અહીં કૈંક લાશોના રસ્તા થયા છે અને કૈંક લોકો ફરે છે મજાથી તમે બંધ આંખે ધરો ધ્યાન જેનું વિરાટે વિલોકો, ફરે છે મજાથી અણુબૉમ્બ જેવાં અમારા શબદને અરે ! કોઈ રોકો, ફરે છે મજાથી ગઝલમાં ઘૂંટાતી હશે વેદ-શ્રુતિઓ વિહગવંત શ્લોકો ફરે છે મજાથી

અમૃત ઘાયલ ~ શાયર છું Amrut Ghayal

જેવો તેવોય એક શાયર છું,દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું. શબ્દ છું, ક્ષર નથી, હું અક્ષર છું,યાને હું નિત્ય છું, નિરંતર છું. હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,જે કશું છું, હું દોસ્ત, અંદર છું. સત્ય છું, શિવ છું, હું સુંદર છું,પરથી પર યાને હું પરાત્પર છું. હું હતો, છું, હજીય હોવાનો;હું સનાતન છું,

🌹દિનવિશેષ 10 એપ્રિલ 2023🌹 

🌹દિનવિશેષ 10 એપ્રિલ 2023🌹  www.kavyavishva.com  *ગદા, ચક્ર ક્યાં કરતા ધારણ ભજ ગોપાલમ્ ; ઊંધું ઘાલી ઊંઘે નારણ ભજ ગોપાલમ્  ~ મધુમતી મહેતા* *હા, હું એ જ છું, યુગોથી જેને તમે ઓળખવાનો કરો છો ઇન્કાર. ~ દલપત ચૌહાણ* *કિશોરી આમોનકર, *ખલીલ જિબ્રાન ‘કાવ્યવિશ્વ’ વોટ્સ એપ ગ્રુપમાં આપ જોડાઈ શકો છો. ‘કાવ્યવિશ્વ’.કોમ   પ્રારંભ 9 ઓક્ટોબર 2020

Scroll to Top