અમૃત ઘાયલ ~ જીવન સ્વપ્ન છે Amrut Ghayal
જીવન સ્વપ્ન છે એ જ જૂનાં પરંતુ, નવેસરથી એવી મરામત કરી છે;શિકલ બદલી ગઈ છે આ ખંડેર કેરી તમે પણ કહેશો કરામત કરી છે. ઉપેક્ષા નથી ક્યારે પણ એની કીધી, અમે સૌ અવસ્થાની ઈજ્જત કરી છે;શરાબીની યૌવનમાં સોબત કરી છે ફકીરોની ઘડપણમાં ખિદમત કરી છે. કસમ ઘેલછાના, જીવનમાં કદાપિ નથી પાછી પાની કરી કોઈ પંથે;મહોબત
