🌹દિનવિશેષ 6 એપ્રિલ 2023🌹 

🌹દિનવિશેષ 6 એપ્રિલ 2023🌹  www.kavyavishva.com  માફ કરી દીધેલાં… પણ ન વીસરાયેલાં….. કોઈ સમયની જેમ… એ વૃક્ષ. ~ મનીષા જોશી અમે જનપદ વચ્ચે રહેતા, ગર્ભગૃહો માંહી ટમટમતા… અંધારાં ઉલેચીએ, અમે દીવડા છૈયે.~ હસમુખ રાવલ શોધતાં લાગ વાર લાગી છે, ઠારતાં આગ વાર લાગી છે.. ~ બી.કે.રાઠોડ ‘બાબુ’ ઝડી સંગે ઝીણું મરમરી ગયું વ્હાલ નભનું ; હવામાં ફોરાણી

🌹દિનવિશેષ 5 એપ્રિલ 2023🌹

🌹દિનવિશેષ 5 એપ્રિલ 2023🌹  www.kavyavishva.com  હકડેઠઠ ભરેલી લોકલ ટ્રેન… ભીંસમાં.. પ્રવેશ્યું એક રંગબેરંગી પતંગિયું…અને..અચાનક.. ગંધાતો ડબ્બો બન્યો મઘમઘતો બગીચો ! ~ નલિની માડગાંવકર    કોઈ મારી આંખમાં તરતું હશે, કોઈ મારા શબ્દમાં રમતું હશે ; હું અમસ્તો સ્વપ્નથી ઘેરાઉં ના, કોઈ નક્કી જાગરણ કરતું હશે. ~ ગોવિંદ ગઢવી પનિહારીના પગલે ; ફાટફાટ કૂવાનું પાણી ~ ધનસુખલાલ

સર્જક મનોહર ત્રિવેદી * Manohar Trivedi

કવિતા મારામાંથી ઓસરી નથી ~ મનોહર ત્રિવેદી કવિની સર્જનપ્રક્રિયા, કવિકલમે  “ને એ વાતે મારી કવિતા સર, રિઅલ છે. મૂંઝવણ સાથે મારો નાળસંબંધ છે. લોહીના નાતે હું આજ લગી એને સાચવતો આવ્યો છું. પરિણામે એ જ મારી આંગળી ઝાલી હેતે કરીને, અંધારા ઉલેચતી, ખાડાખૈયામાં, ઝાડીઝાંખરામાં ભરાઈ ન જાઉં તેની ખેવના પણ રાખે છે. કવિતા મને ન

🌹દિનવિશેષ 4 એપ્રિલ 2023🌹 

🌹દિનવિશેષ 4 એપ્રિલ 2023🌹  www.kavyavishva.com  તું સુગંધિત, ફૂલને પીંખ્યા વિના, હે હવા! હુન્નર તને એ હસ્તગત! ~ દક્ષા સંઘવી ચરણ સરતાં જાય મિતવા… ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા ~ મનોહર ત્રિવેદી ગાથા ગવાય ક્યાં લગ ‘પરવેઝ’ બે ચરણની ; ઉંબરને ઠેકવામાં, ભૂલી ગયો દિશાઓ ~ સતીન દેસાઇ ‘પરવેઝ’ રહો એમ અળગા, મને ના

Scroll to Top