ચન્દા રાવળ ~ એ જ વાત
* બસ, એ જ વાત ના છેડો *
www.kavyavishva.com
* તારા સ્મરણમાં વૃક્ષો, મારા સ્મરણમાં પંખી *
www.kavyavishva.com
* કારતક માસે ઘઉં-વાવણી, સારસ પાંખે આવી રે *
www.kavyavishva.com
🌹www.Kavyavishva.com🌹 1 એપ્રિલ 2023 યાદ એની રંગ પકડે છે ‘નિનાદ’ ; જેમ કાથો રંગ પકડે પાનમાં ~ નિનાદ અધ્યારૂ એવું તે શું થયું છે કે હલચલ નથી નથી, વગડે વસંત છે છતાં કલરવ નથી નથી ~ ડો. દક્ષેશ ઠાકર વસંત આવી ; ઝાંખરને ડાળે ! ત્યાં ; સુક્કા પરણે ; ઓસબિંદુમાં સૂર્ય ; બેઠો સેવે
🌹દિનવિશેષ: 31 માર્ચ 2023🌹 ધોમધખતા દિલ મહીં લીલાશ છે, દોસ્ત ! કંઈ તો ઊગશે વિશ્વાસ છે. ~ છાયા ત્રિવેદી હનીફ એથી તગઝ્ઝુલ છે તારી ગઝલોમાં, કૃપા છે એની, એ તુજને ચરણમાં રાખે છે ~ હનીફ સાહિલ पतझर का था आरम्भ / और तैर रही थी वो / अपने जीवन के पतझर में / पीले पत्ते-सी
* સુખ તો એવું લાગતું જાણે પાંદડાં ઉપર પાણી – ગાર્ગી વોરાના સ્વરમાં *
www.kavyavishva.com
* અરુંપરું આંખેામાં સમણાં સરક્યાં હો જી *
www.kavyavishva.com
આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું. તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું. વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું. ~ હનીફ સાહિલ
એ કોઈ રીતે આ અસ્તિત્વ રણમાં રાખે છેસતત એ દોડતો મુજને હરણમાં રાખે છે ન તો સંબંધમાં, સંદર્ભમાં કે ઘટનામાંસતત અભાવના વાતાવરણમાં રાખે છે સમયની જેમ વહેંચે અનેક હિસ્સામાંકદી સદીમાં, કદી એક ક્ષણમાં રાખે છે એ પાસે રાખે છે મુજનેય દૂર રાખીનેઉપેક્ષામાંય પરંતુ શરણમાં રાખે છે કદી એ આપે તરસ માંહે તડપવાની સજાકદી એ નીરથી
એકીટશ એકધારી જાગે છે,આ પ્રતીક્ષા બિચારી જાગે છે. એકલો હું જ કંઈ નથી જાગૃત,દ્વાર, ભીંતો, અટારી જાગે છે. તું ગઈ જાણે કે વસંત ગઈ,બાગ જાગે છે, ક્યારી જાગે છે. સ્વપ્ન સળગાવી પાંપણો ઉપર,કોઈ દીવાને ઠારી જાગે છે. વાટ જોઈને તપ્ત આ આંખો,ઓશીકે અશ્રુ સારી જાગે છે. સાવ સૂમસામ થઈ ગઈ શેરી,એક એની જ બારી જાગે