હરીન્દ્ર દવે ~ કઈ અણજાણી લ્હેર * Harindra Dave

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ! જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર, જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ! જરા લંબાઈ મારગડે જોઈ લીધું કૈંક પેલાં કિરણોએ ઝાકળપિયાલે પીધું કૈંક, ભાન ભૂલેલી સાનનો કમાલ કરી

હરીન્દ્ર દવે ~ ટેવાઈ તું સુરગણોની * Harindra Dave

મા ટેવાઈ તું સુરગણોની પ્રશસ્તિથી મા,ને બોલવું કઈ વિધે અમને ન જાણ:સંતપ્ત આ ભવરણે કદી પાય થાકેશીળું તમારું શરણું: નવ અન્ય ત્રાણ મા, હું મને ન સમજી કદીયે શક્યો,તોક્યાંથી કહે ગહન તારું સ્વરૂપ પામું?તું આપ દ્રષ્ટિ, જગ જોઈ શકું યથાર્થ,સંબંધનું ચરમ સત્ય કયું, પિછાણું. આ શબ્દ, એ પણ તમારી કૃપાની દેણ,આ વાણી એ પણ તમારી

🌹દિનવિશેષ: 28 માર્ચ 2023🌹

🌹દિનવિશેષ: 28 માર્ચ 2023🌹 www.kavyavishva.com એક સપનુ સાવ બોગસ નીકળ્યું ; એ પછી આંસુય ચોરસ નીકળ્યું. ~ રક્ષા શુક્લ ખીલશે કોમળ કળીઓ ક્યાંથી અહીં, પાનખર માફક ખરેલું આ નગર છે. ~ હર્ષા ચૌહાણ પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે ઓ જિગર ; માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી. ~ *જમિયત પંડ્યા ‘જિગર’ ‘કાવ્યવિશ્વ’ વોટ્સ

🌹દિનવિશેષ 27 માર્ચ🌹

*ટેરવાં તો રોજ દાઝીને ટેવાઈ ગયાં, રોટલીના ફૂલવામાં ફોલ્લાં ભૂલાઈ ગયાં..! ~ શશિકલા ધંધુકિયા*  *કહું જો વાત મારી તો ખરે એ વારતા લાગે : પ્રસંગો રાતરાણીની સુગંધે ઠારતા લાગે ~ હેમંત દેસાઈ* *તારો સંદર્ભ જયારે આવે છે ; વાત ત્યારે જ મારી જામે છે. ~ મહેબૂબ સોનાલિયા* 🙏‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ *

🌹દિનવિશેષ: 26 માર્ચ 2023🌹

🌹દિનવિશેષ: 26 માર્ચ 2023🌹 www.kavyavishva.com સાંજની વેળા મને તારા સુધી લઈ જાય છે ; શોધ તારી છેક સિતારા સુધી લઈ જાય છે. ~ ભાર્ગવી પંડ્યા હું અંદર અંદરથી કોરતી જાઉં ; એવું મારામાં ખળભળતું શું ? ~ વિજય ચલાદરી માર્ક ઓછા આવવાથી એ મર્યો, એ હજુ જીવે છે જે નાપાસ છે. ~ વિપુલ અમરાવ अलि,

Scroll to Top