ગની દહીંવાલા ~ તું ન માને કહ્યું * Gani Dahiwala

લાગણીવશ હૃદય ~ ગની દહીંવાલા તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય ! જોતજોતામાં થઈ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય ! કોઇ દુખિયાનું

ગની દહીંવાલા ~ તેજ-છાયાની રમત * Gani Dahiwala

ઓશિયાળા થઈ ગયા ~ ગની દહીંવાલા તેજ-છાયાની રમત મતભેદ રમતા થૈ ગયા,બારણે સૂરજ ઊભો ને ઘરમાં દીવા થૈ ગયા ! આ પરાધીન જીવવાની શી પ્રણાલી પાંગરી !કેટલાં હૈયાં ઉછીના શ્વાસ લેતાં થૈ ગયા ! કોઈએ જ્યાં ફેરવી લીધા નયન તો દુ:ખ થયું,જોઈ લીધું તો જીવનભર ઓશિયાળા થૈ ગયા ! ભાન છે થોડું પીધાનું અને હવે

ગની દહીંવાલા ~ તમે એ ડાળ છો * Gani Dahiwala

તમે એ ડાળ છો ~ ગની દહીંવાલા તમે એ ડાળ છો, જે ડાળ પર પહેલું સુમન લાગે,હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે. કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે. દિવસને આવવું હો તો વસંતોમાં વસી આવે,સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે

Scroll to Top