મણિલાલ હ. પટેલ ~ સૂમસામ સન્નાટો * Manilal H Patel
* સૂમસામ સન્નાટો વ્યાપ્યો છે ગામમાં *
www.kavyavishva.com
* સૂમસામ સન્નાટો વ્યાપ્યો છે ગામમાં *
www.kavyavishva.com
* And miles to go before I sleep, And miles to go before I sleep. *
www.kavyavishva.com
ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતાસિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા. નિયમ વિરુદ્ધ જગતનાં ય ગમ નથી મળતાકે આંસુ ઠંડાઃ નિસાસા ગરમ નથી મળતા. મળે છે વર્ષો પછી એકદમ નથી મળતામલમ તો શું કે સહેજે જખમ નથી મળતા. વિચારું છું કે મહોબ્બત તજી દઉં કિન્તુ –ફરી ફરી અહીં માનવ જીવન નથી મળતા. ઠગે છે
ચાહ કરે છે, લાડ કરે છેપ્રેમ નહીં, એ પાડ કરે છે. જો ચાહે તો ભીની નજરોભીંતોમાં તિરાડ કરે છે. કેદ થકીયે વ્યગ્ર વધારેઅમને બંધ કમાડ કરે છે. કુદરત પણ કાંટાની કાયમફૂલો ફરતી વાડ કરે છે. જીવ કરે છે થોડી વાતોથોડી વાતો ઝાડ કરે છે. એક પગે ત્યાં ઊભો ઊભોકોની તપસ્યા તાડ કરે છે. ‘ઘાયલ’ આ
છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએરમવી પડે તો સર્વ રમત રમવી જોઇએ કૈ કેટલાય રૂપ છે શરમિન્દગી તણાએવો નિયમ છે ક્યાં કે નજર નમવી જોઇએ વશવર્તે લાગણીનો ભલે છૂટથી રહેશમા રહે નહી તો પછી દમવી જોઇએ ઉષ્મા જ ક્યાં રહી છે હવે આવકારમાંઆલિંગનોની ભૂખ હવે શમવી જોઇએ કાંટાળા પથ પર નો પડે ચીરા
* તું-હું વચ્ચે વિરહ દીવાલ, રોજ શબ્દ-ટકોરા પાડું *
www.kavyavishva.com
* એક ને એક જ સ્થળે મળિયેં અમે *
www.kavyavishva.com
* તને હું સાવ સાચું કહું, સનમ તું શ્વાસ છે મારો *
www.kavyavishva.com