અનિલા જોષી ~ કોયલ ટહૂકે
* કોયલ ટહુકે સવારના *
www.kavyavishva.com
* आज वारिस शाह से कहती हूं, अपनी कब्र में से बोलो *
www.kavyavishva.com
અમસ્તાં અમસ્તાં ન વાદળ હસે છે;સમંદરની માયા ગગનને રસે છે ! ઢળેલી ક્ષિતિજોની પાંપણ ભીની છે,ઝૂક્યાં ઓ જલોની શી પાંખો શ્વસે છે ! અમોને શું પૂછો ધરા વીજ રહેશે ?ધરાનાં જ ધાવણ ઘનોની નસે છે ! હવાની લીલાને તો પર્ણો હીંચોળે,પુરાણાં થડોમાંય ઝાંયો વસે છે. ધગેલા કિરણને તો છાંયો મળી ગ્યો,વહેતી ભીનાશોની કાયા હસે છે.
કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છેજે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં! ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં! કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં! કમલ, ભમરા. કુમુદ જેવું હ્ર્દય મારૂં ખરે ભોળું,કુદે, બાઝે, પડે
આંખનો શું અર્થ છે બીજો પ્રતીક્ષાથી વિશેષ,છેવટે એવી સમજ પણ શું છે છલનાથી વિશેષ! કોણ ત્યાં ખીલ્યું અટારીમાં સજી સોળે કળા,ચિત્તમાં આવી છે ભરતી આજ દરિયાથી વિશેષ. આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ. ક્યાં ગયા સારા નઠારા આજ એ સઘળા પ્રસંગ,કૈં નથી જે જોઉ છું તે એક
આમ સંકોચાય છે એ કોણ છે ?કટકા કટકા થાય છે એ કોણ છે ? પૂછવા ક્યાં જાય છે એ કોણ છે ? એને પૂછતાં શું થાય છે, એ કોણ છે ? પૂછીએ ક્યાં ચાલ સ્પર્શી જોઈએ સ્પર્શથી ગભરાય છે એ કોણ છે ? પ્રેમથી જે પાય છે પી જાઉં છું રામ જાણી પાય છે, એ
ઇશારોય કેવો મભમ થઈ ગયો છે અગમ થઈ ગયો છે, નિગમ થઈ ગયો છે. દુભવવું એ દુનિયાનો ક્રમ થઈ ગયો છેતડપવું એ દિલનો નિયમ થઈ ગયો છે. ફરી દિલનો ઘેરો જખમ થઈ ગયો છેચલિત પ્રેમ સાબિત કદમ થઈ ગયો છે. હવે ગમ હકીકતમાં ગમ થઈ ગયો છેસુગમ કોયડો બહુ વિષમ થઈ ગયો છે. જખમ ખુદ
* હાથ તૂટી ગ્યા, પગ તૂટી ગ્યા, તો ય બચી ગયું નાક ! *
www.kavyavishva.com