કવિ વિનોદ જોશીના ચાર કાવ્યો * Vinod Joshi

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તીમુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં… પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન; આમ તેમ જોતી હું તો અમથી ઊભી ‘તીલાલ છાંટો ઊડ્યો રે શણગારમાં… બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવા૨,ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;સાનભાન ભૂલી

મનોહર ત્રિવેદી ~ તડકાને તો * Manohar Trivedi

મનોહર ત્રિવેદી 
તડકાનું ગીત અને તેય સવારના કુમળા તડકાને જ નહીં, વૈશાખના ભરબપ્પોરને પણ કવિએ કેવી હલકથી શબ્દોમાં પરોવી દીધો છે ! શબ્દો આંખમાં ઉતરે ને ગળામાં સૂર છલકાવા માંડે એ ગીત !

નવ્ય નિવાસે * લતા હિરાણી * Lata Hirani

પ્રિય કાવ્યપ્રેમીઓ નમસ્કાર. ‘કાવ્યવિશ્વ’ના આ નવ્ય નિવાસે આપનું ફરી એકવાર સ્વાગત છે.  ‘કાવ્યવિશ્વ’ સાથે બે વર્ષ અને ચાર મહિનાથી આપ જોડાયેલાં છો. આ કામ શરૂ કર્યું ત્યારે અવઢવ ઘણી હતી પણ આપ સૌના સહકારથી હવે કદમ સ્થિર થયાં છે, એટલું જ નહીં ‘કાવ્યવિશ્વ’ને નવા ગૃહે ફેરવવા માટે ઘણો સમય, શ્રમ અને સંપત્તિ ખર્ચવાની હિંમત પણ

જયંત મેઘાણી ~ સુભાષ ભટ્ટ

શ્રી જયંતભાઈએ દેહમાંથી વિદાય લીધી અને મન સૂનું પડી ગયું હતું. ‘હું છેલ્લે ક્યારે એમને મળી? – ના જવાબમાં પાર વગરનો વસવસો રહેતો. અનેક લોકોએ એમના માટે લખ્યું છે અને મારી પાસે એમના સ્મરણો ખરાં પણ લખવા માટે પૂરતાં થઈ પડશે ? એ એક પ્રશ્ન. શું લખું ? એ બીજો. શ્રી સુભાષભાઈનો આ લેખ નવનીત

પ્રફુલ્લ પંડ્યા ~ દરિયો * રાધેશ્યામ શર્મા * Prafull Pandya * Radheshyam Sharma

દરિયો એક પછેડી છે : પ્રફુલ્લ પંડ્યા ખરું પૂછો તો દરિયો એક પછેડી છે, પછેડીનો રંગ દરિયા જેવો છે અને પાણીએ એને પ્હેરી છે ખરું પૂછો તો દરિયો એક પછેડી છે ! પછેડીમાંથી ફૂંકાતા ધોધમાર પવનમાં ધ્રૂજારી છે, અને એની સામે ચાલતાં માણસનું મન નાની એક વછેરી છે ! જોકે ધણાં બધાં અસવારોએ એને ઘેરી

Scroll to Top