સંસ્કૃતિરાણી દેસાઇ ~ સવાર મારો

સવાર મારો હાથ પકડી લઇ જાય છે કાં તો સાંજ બપોરનો હાથ છોડાવું છું તો વસંત હાથ પકડી લે છે મારો મિનિટને હાથતાળી આપું છું તો સોમવાર શોધી લે છે મને. બધા જ સારા આશયથી મદદ કરવા માગે છે. પણ મારે નથી જોઇતો કોઇ સંદર્ભ કોઇ સ્ટોરી બોર્ડ નહીં કોઇ પરિવેશ નહીં, પડદા નહીં રેતીની

अटलबिहारी वाजपायी ~ भरी दुपहरी में * Atalbihari Vajpaee

भरी दुपहरी में अँधियारासूरज परछाई से हाराअंतरतम का नेह निचोड़ें-बुझी हुई बाती सुलगाएँ।आओ फिर से दिया जलाएँ हम पड़ाव को समझे मंज़िललक्ष्य हुआ आँखों से ओझलवर्त्तमान के मोहजाल में-आने वाला कल न भुलाएँ।आओ फिर से दिया जलाएँ। आहुति बाकी यज्ञ अधूराअपनों के विघ्नों ने घेराअंतिम जय का वज़्र बनाने-नव दधीचि हड्डियाँ गलाएँ।आओ फिर से दिया

અમૃત ઘાયલ ~ કાજળભર્યાં નયનનાં Amrut Ghayal

કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. લજ્જા થકી નમેલી પાંપણ મને ગમે છે,ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે. જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે. ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે

દક્ષા વ્યાસ ~ મહેનતની રોટી

એમણે ખાખી વર્દીવાળાઓએ પકડી લીધો હતો બંધ કર્યો’તો કોઇ કમરામાં. કાકાભાઇ સાથે આવ્યો’તો દેશથી લાગ્યો’તો સાડી-કટાઇના કામમાં. વિચાર્યું’તું લઈ જઈશ સાડી સરસ મઝાની માને માટે. સમજાતું નથી, કામ કરવામાં ખોટું શું છે ? સૌ કામ તો કરે છે ! બાપા લારી ખેંચે છે મા વાસણ ચમકાવે છે ભોલો ચાની લારી પર. કામ કરશું નહીં તો

मिर्ज़ा ग़ालिब ~ हज़ारों ख्वाहिशें

हज़ारों ख्वाहिशें ऐसी के हर ख्वाहिश पे दम निकलेबहुत निकले मेरे अरमान लेकिन फिर भी कम निकले डरे क्यूँ मेरा क़ातिल क्या रहेगा उसकी गरदन परवो ख़ूँ जो चश्म ए तर से उम्र भर यूँ दमबदम निकले निकलना ख़ुल्द से आदम का सुनते आए हैं लेकिनबहुत बेआबरू होकर तेरे कूंचे से हम निकले भरम खुल

એસ. એસ. રાહી ~ આવેલી એક * S. S. Rahi

🥀🥀 આવેલી એક તક મેં અમસ્તી જ અવગણીખટકે છે તે દિવસથી સમય નામની કણી. કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,એ બીકે આંગળીની નથી કાઢતો અણી. સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા,જો હું અમીર થઈ ગયો તડકો વણી વણી. જખ્મો વિશેના અલ્પ પરિચયમાં આટલું:બિનવારસી છે લાશ ને કોઈ નથી ધણી. નવરાશ મળી છે એ ક્ષણે વાંચી

આશા પુરોહિત ~ તું ગઈ * Aasha Purohit

તું ગઈ ને એટલે વરસાદ પણ ગયો,જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો. ચોતરફ એકાંતનો છે એવો દબદબો,વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો. કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,લે, તને સંબોધવાનો સાદ પણ ગયો. એકલા આ મૌનમાં જીવીને શું કરું,તું નથી, ને એટલે સંવાદ પણ ગયો. હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,આપણા મેળાપનો અપવાદ પણ

અદમ ટંકારવી ~ સનમ * Adam Tankarvi

સનમ બાગમાં ક્યાં હવે ફરે છે સનમવૅબસાઇટ ઉપર મળે છે સનમ. ફ્લોપી ડિસ્ક જેવો આ ચહેરો તારોઅન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ ? મૅમરીમાં ય હું સચવાયો નહીંતું મને સૅઇવ ક્યાં કરે છે સનમ ! ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળડૉટ થઈને તું ઝળહળે છે સનમ. આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપરસ્પર્શની કી જ ક્યાં મળે છે

કવિ દાદ ~ ઘડવૈયા મારે

ધડ ધીંગાણે  જેના માથાં મસાણે  એના પાળિયા થઈને પૂજાવુંટોચ મા ટાંચણું લઈ ભાઈ   ઘડવૈયા મારે  ઠાકોરજી નથી થાવુંઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…                            હોમ   હવન  કે   જગન   જાપથી   મારે   નથી   રે  પૂજાવુંબેટડે  બાપનાં  મોઢાં  ન  ભાળ્યાં  એવા કુમળા હાથે ખોડાવુંઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું…                           પીળા પીતાંબર કે જરકશી જામા  મારે વાઘામાં નથી વીંટળાવુંકાઢ્યા’તા રંગ જેણે ઝાઝા

Scroll to Top