ભરત ત્રિવેદી ~ સ્ત્રીઓમાં મને
સ્ત્રીઓમાં મને કવિતા વધારે ગમે સ્ત્રી તો કહી પણ તે સોળ વર્ષની યુવતી વિશેષ લાગતી હોય છે કૂવાકાંઠે, ચણિયાચોળીમા બિંદાસ્ત ગમે તે રૂતુમાં આંબલી ચાખતી બેઠી હોય તમને જતા જોતાં જ તમારી પાછળ પડી જાય ને તમારી સાઇકલ પર પાછળ સવાર થઈ જાય તમારા શર્ટનો કોલર પાછળથી પકડીને ‘ચલ મેરે ઘોડે ….’ ગાતી જાય ક્યાં
