લલિત ત્રિવેદી ~ કલમ ખાબોચિયે બોળી * Lalit Trivedi
કલમ ખાબોચિયે બોળી અને દરિયા લખે છે તું, તને ખમ્મા !અરે ! ક્યા બાત કે ધખધખતા કાગળિયાં તરે છે તું, તને ખમ્મા ! ને સતનાં પારખાં જેવો ખૂણો ને ઝિલમિલાતી પાંચ આંગળીઓગઝલ જીવી જવાનો તું કે ઝળઝળિયાં પીએ છે તું, તને ખમ્મા ! શું મળશે ક્રોંચ શી ઘટના ને તારામાં પ્રગટ થાશે મહર્ષિજીરે કાગળના કિનારે
