ન્હાનાલાલ ~ પ્રભો અંતર્યામી * Nhanalal
પ્રભો અંતર્યામી, જીવન જીવના દીનશરણાપિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણાપ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ, સર્વસ્વ જનનાનમું છું, વંદું છું વિમલમુખ સ્વામી જગતના સહુ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખુંમહાજ્યોતિ જેવું નયન શશિને સૂર્ય સરખુંદિશાની ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતોપ્રભો તે સૌથીએ પર પરમ તું દૂર ઊડતો પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છેતું
