કૃષ્ણ દવે ~ હાલો * Krushna Dave
હાલો આકાશ કરો ખાલીવરસવા માટે બોલાવ્યા’તા તમને ને દીધા કરો છો હાથતાલી ?હાલો આકાશ કરો ખાલી ખિસ્સામાં ટીંપાની ત્રેવડ ન્હોતી તો પછી વાદળ થઈ આવ્યા શું કામ ?ખાલી અંધારવાનું નાટક ભજવાય એવું ચોમાસું લાવ્યા શું કામ ?ઉપરથી અમને’ય પણ ખખડાવી નાંખીને ક્યો છો કે સંસદ ક્યાં ચાલી ?હાલો આકાશ કરો ખાલી દરીયો તો અમૃતના દયે
