શૈલ પાલનપુરીના કેટલાક ચૂંટેલા શેર
હું તને સમજી રહ્યો છું આયનો ચૂમી રહ્યો છું.** હૈયું લાખ સફેદી ધરશે દુનિયા એને કાળું કરશે.** એમને ઠારી જ નાખે છે જગત તોયે પ્રેમીઓ કદી ઠરતાં નથી.** કોઈ રામાયણ નહીં મારા વિષે હું ભરત જેવો બધાના રામનો !** સાવ છેદ્યુ શૈલ દિલ મારું તમે ને કહ્યું કે વાંસળી જેવું કર્યું.** પ્યાસ દર્શનની જ
