શેખાદમ આબુવાલા ~ દર્દ આપ * Shekhadam Aabuwala
દર્દ આપ મુજને એવું – શેખાદમ આબુવાલા દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,ઊંઘી શકાય ના અને જાગી શકાય ના. એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના. આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,હું પાપ પણ કરું અને ભાગી શકાય ના. એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી
