અમૃત ઘાયલ ~ એવુંય ખેલખેલમાં Amrut Ghayal
એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે – અમૃત ઘાયલ એવુંય ખેલ ખેલમાં ખેલી જવાય છે,હોતી નથી હવા અને ફેલી જવાય છે. ઊંઘી જવાય છે કદી આમ જ ટહેલતાંક્યારેક ઊંઘમાંય ટહેલી જવાય છે. આવી ગયો છું હું ય ગળે દોસ્તી થકીલંબાવે કોઈ હાથ તો ઠેલી જવાય છે. બલિહારી છે બધીય ગુલાબી સ્મરણ તણીઆંખો કરું છું બંધ, બહેલી જવાય છે. મળતી રહે સહાય
