मिर्ज़ा ग़ालिब

मेहरबां होके बुला लो मुझे : मिर्ज़ा ग़ालिब मेहरबां होके बुला लो मुझे चाहो जिस वक़्तमैं गया वक़्त नहीं हूँ के फिर आ भी न सकूँ। ज़ोफ़ में तान:-ए-अग़यार का शिकवा क्या हैबात कुछ सर तो नहीं है कि उठा भी न सकूँ ? ज़हर मिलता ही नहीं मुझको सितमगर वर्न:क्या क़सम है तेरे मिलने की कि

વારિજ લુહાર ~ સૂરજ મળ્યો * Varij Luhar

 🥀🥀 તડકાની સામે તગતગેલા બાગમાં સૂરજ મળ્યોફૂલોએ છેડ્યો રાગ તો એ રાગમાં સૂરજ મળ્યો. સામે રહીને છેક ભીતર રોજ જે લંબાય છેએનાંય પાડ્યા ભાગ તો એ ભાગમાં સૂરજ મળ્યો. ક્યારેક વીંધ્યો વાંસ તો એ વાંસળી બનતો ગયોક્યારેક લાગી આગ તો એ આગમાં સૂરજ મળ્યો. આજેય મારી પીઠ પર દાઝી ગયેલા દાગ છેશોધ્યું પગેરું દાગનું તો

લતા હિરાણી ~ रात * Lata Hirani * लता हिराणी  

रात ‍~ લતા હિરાણી   सन्नाटे बिखेरतीगोद में कल की सुबह थामे हुएहर रोज़ आती है रात आई है आज भीपर ना वो चुप रहेगीना सोयेगीना ही सन्नाटे बिखेरेगी….. बड़ी ज़िम्मेवार है वोसुरमई सुबह का समंदर जो लहराना है उसेपौ फूटते हीपूरे तीनसौ पैसठ दिन छिड़कने है धरती परचटकती धूप खिलानी है हर चहेरे पर….. पुराना

હરીશ મીનાશ્રુ ~ જોડણીનો બંધકોશ

જોડણીનો બંધકોશ ભારે જીગનેસભાઈ, એનો ઇલાજ કરું સું?લખવા બેસે છે બધા હોય જાણે ગુજરાતી ભાસાના જોડણીઘસુ ભૂલવાળી ચોપડીમાં એકાદસીને દા’ડેઊધઈયે મોઢું નથી ઘાલતીઊંઝાવાળાનું તપે સત્ત, તોય ઘેલીગુજરાત નથી ઇસબગુલ ફાકતી હરડે હીમજ પેઠે વિદીયાપીઠને જોડણીકોસને ચૂસું?સ્પૅલચૅક વિના કક્કો બારાખડીનાં દુઃખ કેમ ચેકું ભૂસું? જોસી ઉમાસંકર ને રંજન ભગત એવાકવિઓ પાક્યા છે ઊંચા માયલાઆપડી આ માતરુ

બારીન મહેતા ~ એ કવિઓનું શું?

એ કવિઓનું શું જેમની પાસે ધૂળધોયા શબ્દોનું આકાશ હોય છે. જેમના અવાજમાંની માટીની સોડમમાં આકાશ પોતાનું અસ્તિત્વ શોધે છે. જેમના શબ્દોમાં ઊગતી ફસલ ઉપર ગગન વરસી પડે છે. જેમના દિમાગમાં દરેક રાતે નવી સવારનું સ્વપ્ન જાગતું હોય છે. જેમની જિંદગીમાંના સંઘર્ષ, વિદ્રોહ, સચ્ચાઈની કસક અન્યોને જીવનની હૂંફ આપે છે. જેમના મૃત્યુની જ્યોત ન લખાયેલી કવિતાના

સુરેન ઠાકર ‘મેહુલ’ ~ કોઈ ઉકેલી * Suren Thakar

કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી. જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી. પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી. એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી. લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,સૂર્ય

વંદના ભટ્ટ ~ Vandana Bhatt

બરફગોળો  ~ વંદના ભટ્ટ સફેદ પારદર્શક કાચ જેવા બરફને સંચે ચડાવી ગોળાવાળો બરફને છોલતો સફેદ રૂના પોલ જેવા બરફમાં સળી ભરાવી, ગોળો વાળી મારી સામે પ્રશ્નાર્થ નજરે જોતો હું બોલતી, ‘ઓરેન્જ’ અસ્ત થતા ઓરેન્જ સૂર્યમાં આંગળી ભરાવી હું ચૂસું છું સૂર્યને કે અસ્ત થવા આવેલ જીવનને ! ~ વંદના ભટ્ટ (વંદના શાંતુઇન્દુ) વંદના ભટ્ટનું આ નાનકડું

ડો. પુરુષોત્તમ મેવાડા ‘સાજ’ ~ વાત કર * Dr. Purushottam Mevada

તું મને સમજી શકે તો વાત કર,કાં તને સમજી શકે તો વાત કર. ના બડાઈ હાંક મોટા શહેરની,સંપ ને સમજી શકે તો વાત જો કરે સંવાદ તો રસ્તો મળે,અન્યને સમજી શકે તો વાત કર. પ્રેમ માનો હોય એની ના નથી,બાપને સમજી શકે તો વાત કર. પાન ખરશે એમ કૂમ્પળ ફૂટશે,મોતને સમજી શકે તો વાત કર.

અંજના ગોસ્વામી ~ તેં કહ્યું ‘તું * Anjana Goswami

તેં કહ્યું ‘તું મને ~ અંજના ગોસ્વામી ‘અંજુમ આનંદ’ તેં કહ્યું ‘તું મને એ બધું યાદ કરઆપણી વચ્ચે જે પણ હતું, યાદ કર. જિંદગી થઈ ‘તી જેના થકી તરબતરતું કમોસમનું એ માવઠું યાદ કર. ને સમજ આમ તો બહુ હતી બેઉમાંતો પછી ક્યાં પડ્યું વાંકુ ? તું યાદ કર. કોઈ પણ વાતમાં આપણે ખુશ હતાંએ બધું સુખ હવે ક્યાં

સુન્દરમ્ ~ એક સવારે * Sundaram

એક સવારે આવી, મુજને કોણ ગયું ઝબકાવી ? વસંતની ફૂલમાળા પહેરી, કોકિલની લઈ બંસી, પરાગની પાવડીએ આવી, કોણ ગયું ઉર પેસી ? મુજને…..  કિરણ તણી કોમળ અંગુલિએ રમ્ય રચી રંગોળી, સોનલ એના સ્નેહસુહાગે કોણ રહ્યું ઝબકોળી ? મુજને….  ~ સુન્દરમ્ કવિ સુન્દરમ્ ની પૂણ્યતિથિએ એમને સ્મૃતિવંદન સહ  13.1.22 *** સાજ મેવાડા 13-01-2022 પ્રકૃતિ. સ્નેહ અને પ્રભુ

Scroll to Top