રવીન્દ્રનાથ ટાગોર ~ અંતરમમ * Rabindranath Tagore
અંતર મમ વિકસિત કરો ~ રવીન્દ્રનાથ ટાગોર અંતર મમ વિકસિત કરો, અંતરતર હેનિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે. જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે. યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ. ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો
