પાપ તારું ~ લોકગીત
પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાર રેતારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રેએમ તોરલ કહે છે જી વાળી ગોંદરેથી ગાય, તોળી રાણીવાળી ગોંદરેથી ગાય રેબહેન ભાણેજાં મારિયાં, તોરલ દે રેએમ જેસલ કહે છે જી પાદર લૂંટી પાણિયાર, તોળી રાણીપાદર લૂંટી પાણિયાર રેવનના મોરલા મારિયા, તોરલ દે રેએમ જેસલ કહે છે જી ફોડી સરોવર પાળ,
