હાલરડું ~ માતા અનસૂયા ઝુલાવે

માતા અનસૂયા ઝુલાવે – હાલરડું માતા અનસૂયા ઝુલાવે પૂતર પારણે રે!ત્રણે દેવો આવ્યા અત્રિ ઋષિને આશ્રમે રે⁠માતા અનસૂયાનું સત છોડવા કાજ⁠માતા અનસૂયા ઝુલાવે પૂતર પારણે રે! અતિથિ રૂપે આવ્યા ભિક્ષા લેવા કારણે રેસતી દિગમ્બર રૂપે ભિક્ષા આપો આજ. – માતા સતીએ અંજલિ ભરીને દેવોને માર્જન કર્યા રે;બનિયા બાળક રૂપે ત્રણે અતિથિ દેવ. – માતા માએ પૂતરભાવે પયનાં પાન કાવિયાં

મનહર ઓઝા ~ ગરમાળે

ગરમાળે આવ્યા રે ફૂલ ~ મનહર ઓઝા   ગરમાળે આવ્યા રે ફૂલ કે ગરમાળો લૂમેઝુમે, ઉનાળાના શા રે કરું મૂલ કે ગરમાળો લૂમેઝુમે.  વૈશાખી વાયરામાં કાચી કાચી કેરીઓ હિલ્લોળા લેતી, મીઠું મીઠું મરકીને લીંબોળી લીમડાના કાનમાં કંઇ કે’તી. મસ્તીમાં બેઉ જણા ગુલ કે ગરમાળો લૂમેઝુમે, ગરમાળે આવ્યા રે ફૂલ કે ગરમાળો લૂમેઝુમે. કાળી કોયલડી પીળો ગરમાળો

ઉષા શાહ ~ હું નદીની

હું નદીની જેમ વ્હેવાની નથી,ને ગગન ઓઢીને રહેવાની નથી. આંખમાં ભીનાશ જેવું કંઈક છે,પણ તમારું નામ લેવાની નથી. સ્વપ્ન આ થીજે, નયન રીઝે તો શું ?ચંદ્ર ! તારી રંગતો છાની નથી. એષણાની આંખ વનમાં તગતગે,રાહબર છે સાથ, ડરવાની નથી. રેતમાં ત્રોફેલ તારું નામ છે,પણ પવનને કૈં જ કહેવાની નથી. ~ ઉષા શાહ શરૂઆત જ બતાને છે,

માલા કાપડિયા ~ રોજ સવારે

રોજ સવારે મારી બારીમાંથી આવી જાય છે એક આકાશનો ટુકડો સોનેરી તડકો લઇ તો વળી ક્યારેક એના આસમાની તરંગોમાં તરતાં વાદળોમાં હું ખોવાઇ જાઉં છું બની મત્સ્યકન્યા ! આ રમત થોડા દિવસ ચાલતી રહી. પછી મને થયું, મારી બારી થોડી મોટી હોય તો ? અને હું ખેસવતી ગઇ રોજ એક એક ઇંટ વિસ્તરતી ગઇ મારી

પરબતકુમાર નાયી ~ અડધો ફાગણ * Parbatkumar Nayi

છોકરીનું ફાગણ ગીત – પરબતકુમાર નાયી અડધો ફાગણ અમે આંખોમાં આંજ્યો ને અડધાને પાનીમાં પેર્યો.વરણાગી વાયરાએ આપ્યો જે કોલ, એને કમખાની કોરમાં ઊછેર્યો. મોરપીંછ સુંઘીએ તો ફૂલ બની જાતું ને પાણીને અડીએ તો અત્તર.આભલાંની સામે પણ બેસવુંય કેમ કરી ? સોળ વાનાં માગે આ સત્તર ! અડધો અણસાર કર્યો પાંપણની પલકારે અડધાને હોઠ વડે વેર્યો.ફાગણમાં

ઉજમશી પરમાર ~ કોડિયા નહીં * Ujamshi Parmar

કોડિયાં એલી નહીં ~ ઉજમશી પરમાર  કોડિયાં એલી નહીં રે મીં તો જેગવી દીધાં તનજંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન. સાંજ પડે ને વાયરે કોનાં પગલાં ભીનાં વાયદોડવું મારે નહીં ને અલી દોડું દોડું થાયહીંચવા માંડે ઘર ભરીને ગાણાનું ગવન.   ટોડલાં મૂઆં ટહુકે મારે શરમાવાનું રયુંનેવાં ઊઠી ડોકિયું કરે, રોજનું આ તો

ઉમાશંકર જોશી ~ લૂ જરી તું * Umashankar Joshi

લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય !કોકિલા, તું  ધીમે ધીમે ગા,કે મારો જિયરો દુભાય ! પાંખો થંભાવી ઊભું સ્થિર આભ પંખી,સૃષ્ટિ મધ્યાહન કેરા ઘેનમાં છે જંપી.એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી……. લૂ,જરી તું… ધખતો શો ધોમ, ધીકે ધરણીની કાયા:ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા;પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયાં….. લૂ, જરી તું…

વિરલ દેસાઈ ~ વારતા

જો ઝંખના મરી જશે તો વારતા પતી જશે, ને જીવ ઝળહળી જશે તો વારતા પતી જશે. તું હા કે ના કહે નહીં – છે ત્યાં સુધી મજા મજા, જવાબ જો મળી જશે તો વારતા પતી જશે. બધા કહે છે આપણી કથામાં દર્દ ખુટશે ને દર્દ જો ખુટી જશે તો વારતા પતી જશે. ‘નથી ખબર કશી

ભગવતીકુમાર શર્મા ~ આ પા મેવાડ * Bhagavatikumar Sharma

આ પા મેવાડ ~ ભગવતીકુમાર શર્મા આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા, વચ્ચે સૂનકાર નામ મીરાંરણકી રણકીને કરે ખાલીપો વેગળો, હરિના તે નામના મંજિરાબાજે રણકાર નામ મીરાં… મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાય, ઉડે રણમાં તે રેતીની આગમીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે, ગેરૂવા તે રંગનો વૈરાગ ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ, કીધા જરકશી ચૂંદડીના લીરાસાચો શણગાર

દીપક ત્રિવેદી ~ પરમની ડગર

પરમની ડગર ~ દીપક ત્રિવેદી જુઓ વિશ્વવ્યાપી એ આત્મા અમર છે શરીરે-શરીરે રહે એ જ ઘર છે ન સુખનાં શિખર પર ન દુઃખમાં રહેતો સત્ ચિત્ આનંદ રૂપે સભર છે ગમે તે કહે તું સ્વરૂપે છે નિર્મળ નિર્બંધ, નિઃશબ્દ, સાક્ષી અફર છે નથી ચાલવાનું અહીંથી તસુભર ઉભા ત્યાં જ નિષ્કામ કર્મ સફર છે જડે કે જડે ના ગગનમાં જ

Scroll to Top