ગોપાલકુમાર ધકાણ ~ ભરચક બજારેથી
ભરચક બજારેથી ~ ગોપાલકુમાર ધકાણ ભરચક બજારેથી સડેડાટ નીકળી હું, ખાલીખમ્મ હાથે પરબારીમારો પિયુ સાવ ટૂંકો પગારી છૂટા બેઉ હાથે એમ વેરી દેવાય ના, જોવાનું એક એક પાસુંસંઘરીને રાખ્યાં છે અમે મોતીડાં જાણીને, પાંપણની નીચે બે આંસુંઈચ્છાના નામે એક છોકરું છે કાંખમાં ને, સામે રમકડાંની લારી.મારો પિયુ સાવ ટૂંકો પગારી. નાની હથેળી વળી ટૂંકો છે હાથ એમાં ફાટફાટ કેમ કરી
