વિજય રાજ્યગુરુ ~ બંધાણી

બંધાણીની હું  ધણિયાણી ~ વિજય રાજ્યગુરુ   બંધાણીની હું  ધણિયાણી, મારો વર છે વ્યસની; બીડી પીએ, ખાય તમાકુ, દારૂની પણ લગની… હાડ તોડતા કામ કરે ને ફદિયાં પામે ચાર           સાંજ પડે ને પીવા માટે માટીડો તૈયાર ખોંખોંખોંખોં કરે રાત-દી પડ્યાં ફેફસે કાણાં           ઉકરડી શી વધે દીકરી, કેમ

મકરંદ દવે ~ અમે ગાતાં ગાતાં * Makarand Dave

અમે ગાતાં ગાતાં જાશું અમે ગાતાં ગાતાં જાશુંઆ નગરીની શેરી ને ગલીએ ચોક મહીં કે  ખૂણે મળીએએક સનાતન સુંદર કેરા સૌ ઉદ્દગાતા થાશું !અમે ગાતાં ગાતાં જાશું     અમે હૈયે, હેતે છાશુંઆ જીવનમાં જે હોય કકળતા, જેને માથે બપોર બળતાછાંયો દઈ તેને ટહુકીને, પ્રેમ પિયાલા પાશુંઅમે ગાતાં ગાતાં જાશુંઅમે જાતાં જાતાં ગાશું આ નગરીને છેલ્લે દરવાજે,

હરીશ ઠક્કર ~ અમથા અમે

અમથા અમે જરાક ઇશારે ચડી ગયા ~ હરીશ ઠક્કર એક મીઠી નજરના બદલામાં મારી બે આંખ હું ધરી બેઠો. **** ક્યાંથી પ્રકાશ પ્રગટ્યો ને લોપ થઈ ગયો ક્યાં ? દિવેટમાં નથી એ, ના તો ચિરાગમાં છે. **** મારા બધાય કામમાં બે જણને હું પૂછું એક તો હું પોતે ને બીજો અંદરનો રામ પણ. **** મુલાયમ

મનોજ ખંડેરિયા ~ સજા મળી છે * Manoj Khanderiya

જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે,કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે. વિનમ્ર થઈને કદાપિ એકે કરી ન ફરિયાદ જિંદગીમાં,રહી રહી ને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે. ઘણીય વેળા ઊભા રહ્યા તો અશક્ત માની હટાવી દીધા,ઘણીય વેળા સમયથી આગળ વધુ થવાની સજા મળી છે.

અલ્પ ત્રિવેદી ~ સ્તબ્ધ ઊભા

સ્તબ્ધ ઊભા પહાડ ~ અલ્પ ત્રિવેદી સ્તબ્ધ ઊભા પહાડ ને હું એકલો સાવ ખુલ્લું આભ ને  હું એકલો. બારસાખે તોરણો ઝૂલ્યા કરે બારણે શુભ-લાભ ને હું એકલો. ઝેર પી અદૃશ્ય મીરાં થઈ ગયાં અસ્થિમય મેવાડ ને  હું એકલો. મત્સ્ય જેવું તરફડે છે આંખમાં આ અજાણ્યો ઘાટ ને  હું એકલો. સાતમા કોઠા સમી છાતી વિશે રે હણાયા શ્વાસ ને  હું

લોકગીત ~ ચાંદો ઊગ્યો ચોકમાં

ચાંદો ઊગ્યો ચોકમાં ~ લોકગીત ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાંહે લહેરીડા, હરણુ આથમી રે હાલાર શે‘રમાં અરજણિયા. ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડીઝાંપે તારી ઝૂંપડી ઘાયલ, ઝાંપે તારી ઝૂંપડીહે લહેરીડા, આવતા જાતાનો નેડો લાગ્યો રે અરજણિયાચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઊગ્યો ચોકમાં… ગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી ગોંદરેગાયું તારી ગોંદરે ઘાયલ, ગાયું તારી

સ્વામી વિવેકાનંદ ~ પ્રબુદ્ધ ભારતને

પ્રબુદ્ધ ભારતને ~ સ્વામી વિવેકાનંદ જાગો પુનરપિ : નિંદ્રામાં તું હતી, હતી ના મૃત્યુ વિશે તું થાક્યાં તારાં કમલનયનને વિરામ દેતી ઉજ્જ્વલ સ્વપ્ન સુનેરી ભરેલી, સત્યમયી હે વાટ જુએ છે જગત બધું તુજ આતુર આંખે તને કદીયે મૃત્યુ અડે ના ! આરંભો તવ કૂચ ફરીથી કોમળ પગલે રસ્તા પરની ધૂળતણીયે નિરાંતની નીંદરમાં લગીરે ભંગ પડે ના !

આરતી શેઠ ~ સૂરજ જાગ્યો

સૂરજ જાગ્યો છે સફાળો ~ આરતી શેઠ સૂરજ જાગ્યો છે સફાળો લીલા લીલા પર્ણો ઉપર તડકો કેસરીયાળો, આંખો ચોળે ડાળો સૂરજ જાગ્યો છે સફાળો….. આળસ મરડી બેઠી થાતી ફૂલોની પાંખડીઓ કલા સંકેલી ધુમ્મસ બાંધે રૂની એ ગાંસડીઓ વાદળ દરિયા પાસે ઉઘરાવવા નીકળે ફાળો સૂરજ જાગ્યો છે સફાળો. ખેતર જાગ્યા સીમ જાગી, જાગી શેરી શેરી ખૂણે ખાંચરે પહોંચી

સૌમ્ય જોશી ~ આંખ બીડી * Saumya Joshi

આંખ બીડી ~ સૌમ્ય જોશી આંખ બીડી હાથ બે ભેગા કરી;એક ઈચ્છા આવવાને કરગરી. બહાર નીકળીને પ્રવાહી થા હવે,ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી. ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવેઓ હકીકત કઈ રીતે તું સંચરી. ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,એક પણ છાંટા વગરની એક છરી. આઠદસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?એ ભલા માણસ તું માણસ છે કે હરિ

મનોજ ખંડેરિયા ~ ક્ષિતિજે ઘાસ જેવી * Manoj Khanderiya

અમને દોડાવ્યા ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા. અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પ્હોંચશું, એની ખબર ક્યાં છે,અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા. દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા. અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,અષાઢી

Scroll to Top