પ્રણવ પંડ્યા ~ ભેદ તો આવો
ભેદ આવો તો ના રખાય પ્રભુ ~ પ્રણવ પંડ્યા ભેદ આવો તો ના રખાય પ્રભુ આ તરફ પણ નજર નખાય પ્રભુ સાંભળ્યુ છે તેં બોર ચાખ્યા’તા એવડા આંસુ પણ ચખાય, પ્રભુ ! ચીર પૂર્યા’તા કદી તેં મારા પીડ મારી નહીં પુરાય પ્રભુ ? રાત, રસ્તો, રૂતુ કે રાંધણિયું હર જગા મારાથી દઝાય પ્રભુ મારી દીકરી જુવારા વાવે
