હાલરડું ~ પોઢોને
હાલરડું ~ પોઢોને મારા હરિ પોઢો ને મારા હરિ હાલો હાલો ! તું તો રે તારા બાપને બહુ વા’લો. – પોઢો નેતું તો રે તારી માતાનો લાલ. – પોઢોને ને મળવાને આવશે વ્રજ તણા બાળા,તે તો રે લાવશે ફૂલડાંની માળા,તું તો રે તારા કાકાને બહુ વાલો!-પોઢો ને મળવા રે આવશે ગોકુળની ગોપી,તે તો રે લાવશે ફૂલડાંની ટોપી,તું તો
