પદ્મશ્રી કવિ હલધર નાગ
પદ્મશ્રી કવિ હલધર નાગ 1950ની 31 માર્ચે કવિ હલધર નાગનો જન્મ ઓડિશાના બારગઢના એક ગરીબ પરિવારમાં થયો હતો. દસ વર્ષની ઉંમરે પિતાનું મૃત્યુ થયું. પિતાના મૃત્યુ પછી ત્રીજા ધોરણથી અભ્યાસ અટકી ગયો. ધાબામાં એઠાં વાસણો સાફ કરીને એમણે ઘરનું ગુજરાન ચલાવ્યું. એ પછી શાળામાં રસોડાની દેખરેખનું કામ મળ્યું. કવિની પહેલી કવિતા “धोधो बारगाजी” (अर्थ : ‘पुराना
