અમર પાલનપુરી ~ પવન ફરકે તો * Amar Palanpuri

પવન ફરકે તો ~ અમર પાલનપુરી પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે. દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે. ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે. ન જાગે એ

રન્નાદે શાહ ~ આંગળીના ટેરવે

આંગળીના ટેરવે ~ રન્નાદે શાહ આંગળીના ટેરવે ક્યાંથી મળે જળનું ટીપું ? સ્પર્શ ભીનાં ઝળહળે છે, ઝળહળે જળનું ટીપું.  છીપ પણ અકબંધ રાખી, સાચવો શમણું હજી ખોલશો ના, તોડશો ના, ટળવળે જળનું ટીપું.  આંખની બારી ઉઘાડી કોણ આ ઊડી ગયું ? ઝૂરતા એકાંતને ક્યાં સાંકળે જળનું ટીપું ? ડાળથી છુટ્ટા પડેલા પાંદડાઓ ક્યાં ગયા ? પીલચટ્ટી ધૂળમાં આ

છાયા ત્રિવેદી ~ તપતો સૂરજ

તપતો સૂરજ ~ છાયા ત્રિવેદી તપતો સૂરજ ખિસ્સે રાખી, ચાલી નીકળો,ખુદનો છાયો ખુદ ઉપાડી, ચાલી નીકળો. કિનારા તોડીને દરિયા ઊમટે સઘળા,મુઠ્ઠીમાં પૂનમને દાબી, ચાલી નીકળો. લ્હેરાતાં ઊગશે ખેતર ત્યાં ઇન્દ્રધનુનાં,સૂકી ભોંમાં સપનાં વાવી, ચાલી નીકળો. પવન બનીને મોસમ પોતે પછી શોધશે,ટહુકાઓ કંઠે છુપાવી, ચાલી નીકળો. પોતીકાં આકાશને અઢળક વીધ્યેં રાખો,વરસાદી યાદોને ચાખી, ચાલી નીકળો. ~ છાયા ત્રિવેદી

એસ. એસ. રાહી ~ આવેલી એક તક * S. S. Rahi

આવેલી એક તક  આવેલી એક તક મેં અમસ્તી જ અવગણીખટકે છે તે દિવસથી સમય નામની કણી. કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,એ બીકે આંગળીની નથી કાઢતો અણી. સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા,જો હું અમીર થઈ ગયો તડકો વણી વણી. જખ્મો વિશેના અલ્પ પરિચયમાં આટલું:બિનવારસી છે લાશ ને કોઈ નથી ધણી. નવરાશ મળી છે એ

રીના મહેતા ~ ઘાસ

ઘાસ ~ રીના મહેતા  વરસાદનું પાણી પી-પીને પોચી પડી ગયેલી માટીવાળા આ વિશાળ મેદાનમાં ફેલાઈ ગયું છે ઘાસનું સામ્રાજ્ય દૂર નજર પડે ત્યાં સુધી ઘાસ જ ઘાસ. અજાણી વેલીઓ એકમેકને વીંટળાઇ રચી દે છે લીલી ટેકરી ને એની પાછળ ડહોળા પાણીમાં ઊભેલું કાળું ડુક્કર જોતાં જોતાં મારી નજર પડે તે પહેલાં જ એક ધોળું પંખી

नरेंद्र मोदी ~ यही समय है 

यही समय है – નરેન્દ્ર મોદી ‘यही समय है सही समय है, भारत का अनमोल समय है। असंख्य भुजाओं की शक्ति है, हर तरफ़ देश की भक्ति है, तुम उठो तिरंगा लहरा दो, भारत के भाग्य को फहरा दो. कुछ ऐसा नहीं जो कर न सको कुछ ऐसा नहि जो पा न सको तुम उड जाओ तुम

કાજલ એચ. જોષી ~ જાત સાથે રોજ

જાત સાથે રોજ  જાત સાથે રોજ રોજ લડ્યા જ કરીએનવા નવા આપણે જડ્યા જ કરીએ. પળમાં તે ઝૂંપડી ને પળમાં પહાડઇમારતો એવી એમ ઘડ્યા જ કરીએ. વાતને કે નાતને કે પછી જાતનેએમ ઝંઝાવાત થઇ નડ્યાં જ કરીએ. બે આંસુથી ક્યાં હવે ગમ છુપાય છેનદી બનીને ચાલને રડ્યા જ કરીએ. ઉઘાડી બારી બહાર જવાબ તે જિંદગીપ્રશ્નોની

હિના મોદી ~ એક સાંજે

એક સાંજે ~ હિના મોદી એક સાંજે સાત વર્ષના મારા દીકરાએ એના ખભા કરતાં લગભગ ડબલ સાઇઝની સ્કૂલબેગ ખભેથી ઉતારતાં, મને પૂછ્યું – મમ્મી ! તને ‘ફેઇસ રીડીંગ’ આવડે ? હું જરા ચોંકી ગઇ પછી – સ્વસ્થ થઇ મેં પૂછ્યું ’ફેઇસ રીડીંગ’ એટલે શું ? એ બોલ્યો – જો હું તને શીખવું. હું એને એકીટશે જોતી

શોભિત દેસાઈ  ~ મરકતાં હોય તો

મરકતાં હોય તો ~ શોભિત દેસાઈ   મરકતાં હોય તો લાગે પરીનાં ફૂલો છેઅરે! શિશુઓ છે કે જિંદગીનાં ફૂલો છે એ ઓળખાય ભલે નભમાં કોઈ પણ નામેજે ટમટમે છે તરલ, ચાંદનીનાં ફૂલો  છે હો ખુલ્લી કે પછી અધખુલ્લી કે બિડાયેલી,તમારી આંખો છે કે મયકશીનાં ફૂલો  છે! ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફાછબી બન્યાં છે હવે, ગઈ સદીનાં ફૂલો  છે! કરી પસાર પૂરી રાત મહેકની સાથેગયું આ

ચેતન શુક્લ ~ કેવી લીલાલહેર 

કેવી લીલાલહેર ~ ચેતન શુક્લ વાદળના ફુગ્ગાઓ રણમાં દોડધામની સાથે કરતાં તડકાની હેરફેર…..એને કેવી લીલાલહેર ! ધારદાર કિરણોએ હળવે થોરના થડિયે મારી લીધો ઝીણો એક ઉઝરડો,શાણો ઝીણો પવન બિચારો ધીમે ધીમે થાબડતો રહે ખરબચડો એ બરડો,તડકાઓ કંઈ કમ નથી, એ તાપ-ધાડ ને લૂંટ મચાવી દેતાં પીળ ડફેર.……લાગે કેવી લીલાલહેર ! સવાર પડતાં રેતીમાંના પડછાયાને હળવે હળવે જેણે

Scroll to Top