પ્રિયકાંત મણિયાર ~ એકદમ જ્યાં * Priyakant Maniyar
🥀 🥀 એકદમ જયાં સાવ નાના ભાઈએ પૂછ્યું,‘તમે ગાંધીજીને જોયા હતા?’ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’,એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજનેઅને બબડી ગયો-‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાંપેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’હું હવે કોને કહું કે ‘ના તમે,એ તો અમે ?’ ~ પ્રિયકાન્ત મણિયાર (24.1.1927 – 25.6.1976) આ નાનકડા કાવ્યમાં
