‘કાવ્યવિશ્વ’ 

કાવ્યસાહિત્યના તમામ પાસાંઓનો સમાવેશ કરતી સૌ પ્રથમ ગુજરાતી વેબસાઇટ સંપાદક  : લતા હિરાણી અમદાવાદ  સંપાદક પરિચય કુલ પ્રકાશિત પુસ્તકો : વીસ 20 સાહિત્યક્ષેત્રે સન્માનો બે એવોર્ડ આંતરરાષ્ટ્રીય : આંતરરાષ્ટ્રીય હિન્દી સમ્મેલન બાલી અને મિલાન (ઈટાલી) એક એવોર્ડ રાષ્ટ્રીય કક્ષાએ : રાષ્ટ્રીય સાક્ષરતા મિશન એવોર્ડ (દિલ્હી) પાંચ એવોર્ડ રાજ્યકક્ષાએ – 1. ગુજરાત સાહિત્ય અકાદમી   2. ગુજરાતી સાહિત્ય પરિષદ    3.

‘કાવ્યવિશ્વ’ની સફર – લતા હિરાણી * Lata Hirani

‘કાવ્યવિશ્વ’ની સફર – લતા હિરાણી મૌન ઉંચકતી આંગળીઓ ને ટેરવાં ચૂપચાપજામ્યો ‘તો જીવમાં જાણે કેટલો ઉત્પાત !હળવે હળવે પ્રગટયાં એ, જે અંદરના મંતર રગ રગ મારી બાજયા રાખે, રણઝણનાં જંતર. કાવ્યની કેડી ક્યાંક મારા આગલા જનમથી કોતરાયેલી હશે, નહીંતર આગળ પાછળ ક્યાંય, કાવ્ય તો શું, સાહિત્ય સાથેય નિસ્બત ન હોય એવા વાતાવરણમાં જન્મ્યા ને જીવતા હોઈએ

Scroll to Top