કિશોર બારોટ * અનુ. પરેશ પંડ્યા * Kishor Barot * Paresh Pandya
હું મને કાયમ મળું છું ~ કિશોર બારોટ હું મને કાયમ મળું છું, હું જ મારો દોસ્ત થઈ ગોઠડી મીઠી કરું છું, હું જ મારો દોસ્ત થઈ. મન કદી લલચાઇને ચાલે લપસણા માર્ગ પર,હાથ હું આડો ધરું છું. હું જ મારો દોસ્ત થઈ ભીતરે ધરબેલ પીડા આંસુ થઇને અવતરે.હું મને ખભ્ભો ધરું છું, હું જ
