જયંત પાઠક ~ થોડો વગડાનો * આસ્વાદ : રવીન્દ્ર પારેખ * Jayant Pathak * Raveendra Parekh

થોડો વગડાનો શ્વાસ ~ જયંત પાઠક  થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં પહાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર;છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર;રોમ મારાં ફરકે છે ઘાસમાં,થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને પીએ માટીની ગંધ મારાં મૂળ;અર્ધું તે અંગ મારાં પીળાં પતંગિયાં ને અર્ધું તે તમરાંનું

લતા હિરાણી ~ વહાલનું * રાધેશ્યામ શર્મા * Lata Hirani

મારી અંદર વસે છે એક સુકુંભઠ્ઠ ગામ એની ખરબચડી શેરીઓમાં હું સતત પડું આખડું ને લોહી ઝાણ થાઉં રેતીની ડમરીમાં અટવાય ઓશિયાળું હાસ્ય વહાલનું એકાદ વાદળ કણસતી નસોને જડે તો ચસચસ ચાટું મને વીટળાઇ વળે છે એક ઘનઘોર ઇચ્છા આખાયે ગામને ઉલેચી નાખી દઉં ઊંડી ખીણમાં ? તો થઇ શકું કદાચ સુંવાળું આભ. ~ લતા

સંજુ વાળા ~ મનમોજી * રમણીક સોમેશ્વર * Sanju Vala * Ramnik Someshwar

મનમોજી અમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજીજૂઈ મોગરા પહેરી-બાંધીભરી બજારે નીકળવામાં શું લાગે બટટૉજી? કરું વાયરા સાથે વાતો, ચડે અંગ હિલ્લોળ તો થોડું હીંચુંકિયા ગુનાના આળ, કહો ક્યાં લપસ્યો મારો પગ તે જોવું નીચું?તે એને કાં સાચી માની, વા-વેગે જે વહેતી આવી અફવા રોજબરોજીઅમે અમારા મનના માલિક મસ્ત મિજાજી મોજી…….  મંદિરના પ્રાંગણમાં ભીના વાળ

બન્નદેવી (ઉડિયા) ~ કબર પર * Bannadevi * Lata Hirani

મારી પોતાની કબર પર હું રોજ ફૂલ મૂકું છું વહેલી પરોઢના ઉજાસમાં ઊગતા સૂરજને કહું છું જો તને ચાહતી એક એકલવાયી સ્ત્રી હવે પથ્થર બની ગઇ છે તારા પ્રથમ કિરણ પર માત્ર એનો જ હક્ક છે. મધ્યરાત્રિના ચંદ્રમાના પ્રકાશમાં મારી પોતાની કબર પર ફૂલ મૂકું છું નીતરતી ચાંદનીને કહું છું જો તને ચાહતી આ એકલવાયી

રમણીક સોમેશ્વર ~ પર્વત ઉપર * જયંત ડાંગોદરા

પર્વત ઉપર ખીણ ઝળુંબે ખીણમાં નભ પડઘાતું આજે આ કેવું થાતું! હલ્લેસાની પાંખે ઉડે હાલકડોલક હોડી મધદરિયે જઈ ડૂબકી મારે કાંઠા પરની કોડી એક તણખલું પાંખ પ્રસારી આકાશે ઊડી જાતું આજે આ કેવું થાતું! માછલીઓની માફક લસરે ટેકરીઓનું ટોળું પંખીને પણ એમ થતું કે ક્યાં જઈ ચાંચ ઝબોળું! વૃક્ષો ખળખળ વહ્યા કરે ને તળાવ ઊભું

પ્રફુલ્લ પંડ્યા ~ એક શીશીમાં * દિલિપ જોષી * Prafull Pandya * Dilip Joshi

એક શીશીમાં પૂરી ધૂમાડો હાથથી એનો ઘા કરીએ ને ભીંત ફૂટેતો માની લઈએ એક સદીનું મોત થશે એ સાચું ! ભીંત ફૂટતાં રામ નીકળે, એક મૂરખનું નામ નીકળેઅને અશ્વનાં રસ્તા જેવું દ્રશ્ય સમયનું સાફ નીકળે….એક ઝાડનાં પાંદ સમા મનને ઓળંગી આગળ વધતાંપવનદેવને અધ્ધવચ્ચેથી કૈંક વરસની હાંફ નીકળે…. એક શીશીમાં પૂરી હાંફને, હાથથી એનો ઘા કરીએ

રાવજી પટેલ ~ મારી આંખે * રઘુવીર ચૌધરી * Ravji Patel * Raghuvir Chaudhari

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ | મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા; ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ રે હણહણતી મેં સાંભળી સુવાસ ! મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… મને રોકે પંછાયો એક ચોકમાં; અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો, 

શૂન્ય પાલનપુરી ~ કાંટે કાંટે * જગદીપ ઉપાધ્યાય * Shoonya Palanpuri * Jagdeep Upadhyay

કાંટે કાંટે અટકું છું ~ શૂન્ય પાલનપુરી  કાંટે કાંટે અટકું છું ને ફૂલે  ફૂલે  ભટકું  છું-!રંગ અને ફોરમની  વચ્ચે  મારી મહેફીલ શોધું છું. કોઇ રૂપાળા ગાલના તલ કે, કોઇ સુંવાળા જુલ્ફામાંપાગલ જઇને ક્યાં સંતાણું મુજ પ્રેમી દિલ? શોધું છું. જેમ  વનેવન મૃગલું ભટકે, કસ્તૂરીની  ખોજ  મહીંએમ  હું  દ્વારે દ્વારે  જઇને  મારી  મંઝિલ  શોધું  છું. મારી  લીલા હું જ ન જાણું, મારું

લતા હિરાણી ~ ઋણ * નીરવ પટેલ * Lata Hirani * Neerav Patel

ઋણ ~ લતા હિરાણી  હું તારી ઋણી નથી પત્રથી મિલન સુધી પાંગરેલી ક્ષણોને સભર બનાવવા માટે હું તારી ઋણી નથી મારી ઊર્મિલતાને તારા ખોબામાં ઝીલી લેવા માટે હું તારી જરાય ઋણી નથી મને હંમેશા ક્ષિતિજ બતાવવા માટે હું તારી સ્હેજ પણ ઋણી નથી મને ભરચક પ્રેમ આપવા માટે પણ હવે છું હા, પૂરેપૂરી ઋણી છું

રમણીક અગ્રાવત ~ પિયરને * મહેન્દ્ર જોશી * Ramnik Agrawat * Mahendra Joshi

પિયરને પાણીશેરડે ભુલાઈ ગયેલાં પગલાંરંગોળી પૂરતાં આડે હાથે મૂકાઈ ગયેલા ઓરતાસંજવારી કાઢતાં કાઢતાં ક્યાં વાળી મૂકેલી સાંજોફળિયું લીંપતાં ગોરમટી માટીમાં આળખેલાં સપનાંડેલીમાં ડાબે હાથે કંકુથાપામાં પોતાને મૂકી ચાલી નીકળવું :ગાઈ દેશે બધું રાવણહથ્થો પતંગ ઊડાડતાં ક્યાંક અજાણી સીમમાં કરેલું ઉતરાણનિશાળના પાછલા વાડામાં શીમળા હેઠ ઊઝરતાં તોફાનમોંપાટ ભેગાં ધરાર ગોખાઈ ગયેલાં નામસપનામાં ક્યારેક રણકી જતી મંદિરની

Scroll to Top