જયેન્દ્ર શેખડીવાળા * સુરેશ દલાલ Jayendra Shekhadiwala Suresh Dalal
ફૂલ ને ફોરમ અજાણ્યા દેશમાં સામા મળ્યાંકોઈ સાંજે એમ પગલાં આપણાં સામા મળ્યાં. મોર ચીતરેલી ક્ષણો આપી ગયું કો’ સ્વપ્નમાંને ગગનને મહેકના પડઘાનાં ધણ સામા મળ્યાં. આપણો સૂકો સમય થઈ જાય છે જ્યારે નદી –થાય છે કે, સૂર્યને પણ દર્પણો સામાં મળ્યાં. કોઈ ઘૂમરીમાં ડૂબ્યું તો કોઈ આકાશે ડૂબ્યું :શ્વાસના એકાંતને એનાં વતન સામા મળ્યાં. આજ બારી બહાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણેઆંખને ગઇકાલના
