🌹જન્મદિનવિશેષ 24 સપ્ટેમ્બર🌹 

ચાર બીજને રોપું તો ફેરો સફળ ! સઘળું તને સોંપું તો ફેરો સફળ ! હું જ મને લોપું તો ફેરો સફળ ! તારામાં સંગોપું તો ફેરો સફળ ! ~ ખ્યાતિ ખારોડ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020* *આ વિભાગમાં કવિઓના જન્મદિને એમના નામ સાથે એમની કાવ્યપંક્તિ મૂકવામાં આવે

🌹જન્મદિનવિશેષ 23 સપ્ટેમ્બર🌹 

*કૈંક મધરાત ડૂબી મૃગજળમાં, આ તપસ્યાનું ફળ કવિતા છે. ~ ડો. માર્ગી દોશી* *યાદ કાં આવે કશા કારણ વગર, આંખ ભારે છે કશા ભારણ વગર ~ હિમશીલા ત્રિવેદી* *હું કદી છલકાઉ એવો પણ નથી, સાવ ખાલી થાઉં એવો પણ નથી. ~ હરીશ જસદણવાળા* *સાત કોઠા ભેદી જવામાં, ક્યાંક ખોવાયા કૈં કૈં થવામાં. ~ મહેશ જોશી*

🍀22 સપ્ટેમ્બર અંક 3-1268🍀

આજના સર્જક : અનિલ ચાવડા, મૌન બલોલી ‘ખામોશ’ કવિ કલ્પના !જન્મદિનવિશેષ : હાર્દિક વ્યાસ, મૌન બલોલી ‘ખામોશ’, પિયુષ પારાશર્ય તા.16-22ના સર્જકો ઇન્દુ જોશી, ગોપિકા જાડેજા, કવિતા મૌર્ય, નરેન્દ્ર મોદી, કૃષ્ણલાલ શ્રીધરાણી, પરબતકુમાર નાયી, અનિલ જોશી, મુકેશ જોશી, મૌન બલોલી ‘ખામોશ’, અનિલ ચાવડા  *નીચેની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.* *ઉપરની લિન્ક પરથી આપ

🌹જન્મદિનવિશેષ 22 સપ્ટેમ્બર🌹 

*આપણે બસ આપણાથી પર થવાનું હોય છે ; એટલે કે આભથી અધ્ધર થવાનું હોય છે. ~ હાર્દિક વ્યાસ* *પ્રત્યેક જણની જેમ હું ચિક્કાર છું, છું માનવી ને માનવીની બ્હાર પણ છું. ~ મૌન બલોલી ‘ખામોશ’* *તમારા મૃત્યુ પર…. ને તેની પણ શાહી સુકાઈ નહીં હોય ત્યાં જ ફરી… ના અમારી પ્રવૃત્તિ કદીયે બંધ પાડવાની નથી.

🍀21 સપ્ટેમ્બર અંક 3-1267🍀

આજના સર્જક : મુકેશ જોશી, કવિ કલ્પના ! જન્મદિનવિશેષ : લતા પંડયા, પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’, મીનપિયાસી (દિનકરરાય કે. ભટ્ટ) *નીચેની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.*  *ઉપરની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*(ખાસ નોંધ: સાઇટ-લિન્ક એકદમ સુરક્ષિત છે.) www.kavyavishva.com

Scroll to Top