🌹દિનવિશેષ 28 ઓગસ્ટ🌹 

*વીરા ! એ તો ફાંસી રે નહિ, ફૂલમાળ : પે’રીને પળ્યો પોંખણે હો…જી ; વીરા ! તારું વદન હસે ઊજમાળ સ્વાધીનતાના તોરણે હો…જી ~ ઝવેરચંદ મેઘાણી* *ઘાટેઘાટે ઘૂમતાં, અમે મનસર પંખીડાં; મબલખ મોતીડાં, મળે તો મજલું કીજિયે! ~ અરવિંદ બારોટ* *એ કવિઓનું શું, જેમની પાસે ધૂળધોયા શબ્દોનું આકાશ હોય છે. ~ બારીન મહેતા* *लडकपन की अदा

🍀27 ઓગસ્ટ અંક 3-1247🍀

આજના કવિ : હરજીવન દાફડા, હરીન્દ્ર દવે, તુરાબ હમદમ, કરસનદાસ લુહાર, સર્જક નર્મદ નીચે આપેલી લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો. *ઉપરની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*(ખાસ નોંધ: સાઇટ-લિન્ક એકદમ સુરક્ષિત છે.) www.kavyavishva.com

🍀દિનવિશેષ 27 ઓગસ્ટ🍀 

*બાદબાકી જો તમારી હોય ને, તો થવાના એટલા આગળ અહી. ~ રેખા જોષી* *તું મને વઢતી રહી એ યાદ આવી જાય મા, કાં હવે ઉઠતી નથી, કૈં આટલું સૂવાય મા ? ~ દીપ્તિ વછરાજાની ‘શિવા’* *ભીનું આંગણ , ભીનું હૈયું ભીંજાયું આકાશ, હુંફાળા ઘરની સમીપે હરિ તારો છે વાસ. ~ માધવી પંડ્યા-ભટ્ટ* *એક છોકરી સાવ

🌹દિનવિશેષ 26 ઓગસ્ટ🌹 

*ચીતરવી છે નવેસરથી હવે રેખા હથેળી પર, જુના રંગો જુના ઝખ્મો પ્રભો શા કારણે તું દે? ~ અયના ત્રિવેદી* *પલળવાનાં સ્વપ્નમાં, કોરી રહી ગઈ જિંદગી. ~ માધુરી મ. દેશપાંડે* *તોપ તાકીને કિલ્લામાં છે તોયે કેટલો ચિંતામાં છે ! ~ રમેશ ચૌહાણ* 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો

Scroll to Top