🌹દિનવિશેષ 23 ઓગસ્ટ🌹 

*આજ બારીબ્હાર દૃષ્ટિ ગઈ અચાનક જે ક્ષણે, આંખને ગઈકાલનાં દૃશ્યો બધાં સામાં મળ્યાં ~ જયેન્દ્ર શેખડીવાલા* *વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામે એવી કરુણપ્રશસ્તિના નાયક મારે નથી થવું. ~ પ્રવીણ દરજી* *આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ, ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા. ~ અશોક ચાવડા ‘બેદિલ’* *તુકોબાને મળવા શેક્સપિયર આવ્યો, તે થયો ઉત્સવ દુકાનમાં. ~ વિંદા

🌹 દિનવિશેષ 22 ઓગસ્ટ 🌹 

*ટોળાંમાં હોઉં એવા તો બહુ છે, એકાદ પડછાયા સાથે ફોટો પાડજો ~ નિરૂપમ નાણાવટી* *સહેલાઈથી ઓળંગવી મુશ્કેલ છે અહીં, આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે. ~ પ્રણય જામનગરી* *પૂર્વના કાંઈ પુણ્ય હોયે તો મળે છે ઓ જિગર, માણસાઈ ક્યાંય વેચાતી કદી મળતી નથી. ~ જમિયત પંડ્યા* *’मैं मरूं तो मेरी नाक पर सौ का

🌹 દિનવિશેષ 21 ઓગસ્ટ🌹 

*મેં ગુમાવી દીધો છે આત્મા, એના અહંકારનું જતન કરવામાં ~ નૂતન જાની* *વેદનાનું લઈને ભાથું નીકળ્યો મંઝિલ તરફ; આવશે રસ્તે કયામત, એ મને પણ છે ખબર. ~ દિનેશ ડોંગરે *વહેલી ઊઠી કૃષક થઈને ખેતરે ભાત બાંધે; જાતી નિત્યે સકળ ઘરનું કામ હંધુ પતાવી ~ મંગલ રાવલ ‘સ્નેહાતુર’* *સહજ તોડી આવે આકાશ બહાર, અંધ ઘરની દીવાલો

🌹દિનવિશેષ 20 ઓગસ્ટ🌹

*સુકાન બનતો હવે, ખડક શૂન્યની નાવનું ; અજાણ સફરે ધસે, રજ રજે ઊડે પર્વતો. ~ રાજેન્દ્ર પટેલ *મોબાઈલ આવ્યો હાથ એને, ભણતર બોજ લાગે છે ; સાચ્ચું કહું કે ખોટું? એને સમજણ બોજ લાગે છે. ~ દિનેશ પરમાર *સંસારે વિચારો પરસ્પર ધરી આસ્થા અને ધૈર્યથી ; સહેજો એકબીજા તણી ઊણપને : માંગલ્ય તેથી બધું. ~

🍀19 ઓગસ્ટ અંક 3-1242🍀

આજે: સિતાંશુ યશશ્ચંદ્ર, અમૃત ઘાયલ વિશેષ : પારૂલ નાયક, સિતાંશુ યશશ્ચંદ્ર, રઈશ મનીઆર, શૈલેષ પંડ્યા ‘નિશેષ’, અલ્પેશ કળસરિયા, રમણભાઈ બી. પટેલ, દિનેશ દલાલ, *जान निसार अख्तर, हजारी प्रसाद द्विवेदी નીચે આપેલી લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો. *ઉપરની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*(ખાસ નોંધ: સાઇટ-લિન્ક

🌹દિનવિશેષ 19 ઓગસ્ટ🌹

*ચારેકોર ઘૂઘવતાં આ જળ આભાસી, તાગ નથી લેવો કારણ કે તળ આભાસી ~ પારૂલ નાયક* *કાજલભર્યા નયનના કામણ મને ગમે છે; કારણ નહીં જ આપું કારણ મને ગમે છે. ~ અમૃત ઘાયલ * *સળગી રહેલા ઘરમાં હવાની અવરજવર.. શ્વાસોની રોજ અગ્નિપરીક્ષા થતી રહી ~ રઈશ મનીઆર* *જે હતું ઉન્નત શિખર ઘરનું ; આજ થઈ ગ્યું

Scroll to Top