🍀10 ઓગસ્ટ અંક 3-1237🍀

આજે : લલિત ત્રિવેદી, સુંદરજી બેટાઈ, શકુર સરવૈયા   વિશેષ : ગીતા પરીખ, શકુર સરવૈયા, મધુસૂદન પટેલ ‘મધુ’, નૌશીલ મહેતા, સુંદરજી બેટાઈ, *રાવજી પટેલ, *સુરેશ દલાલ,  તા.1-10ના સર્જકો: પારૂલ નાયક, પૂર્વી અપૂર્વ બ્રહ્મભટ્ટ, કિરણ જોગીદાસ ‘રોશન’, મહેશ બાલાશંકર દવે, રામચન્દ્ર બ. પટેલ ‘સુક્રિત’, ચંદ્રકાંત શેઠ, કિશોર બારોટ, અદમ ટંકારવી, શિવજી રૂખડા, ચંદ્રકાંત ટોપીવાળા, ભાગ્યેશ જહા, મણિલાલ દેસાઈ, મગનભાઈ પટેલ ‘પતીલ’,

🌹દિનવિશેષ 10 ઓગસ્ટ🌹

*પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા, ને તેં તો લંબાવી દીધી કેડી ! ~ ગીતા પરીખ* *રાત બેસે જો ફળિયાં ઓ’ઢી એકલું મારું ફળિયું ખેંચી લઈએ. ~ શકુર સરવૈયા* *પ્રેમમાં કંઈ ખાસ કરવાનું કશું હોતું નથી, જેમણે ઘાયલ કર્યા છે, એમને ઘાયલ કરો. ~ મધુસૂદન પટેલ ‘મધુ’* *શાંતિ શાંતિના કોલાહલમાં સંભળાય સાતસો ત્રીસ સુરયાસતો પાછળથી કણસતો સ્વર. ~ નૌશીલ મહેતા* *જો તું ના દે જગદગુરુ ઓ! આટલી એક શિક્ષા; તો હું યાચું, દઇશ ન કદી જન્મની ફેરશિક્ષા ~ સુંદરજી બેટાઈ* *કદી આંખમાંથી ઊડી જાય પંખી, કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી. ~ *રાવજી પટેલ* *રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ? તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ. ~ *સુરેશ દલાલ* 🙏‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન

🌹દિનવિશેષ 9 ઓગસ્ટ🌹

સુખે ભજશું શ્રી અંજળ, ભલું થયું ભાંગ્યો કાગળ,ઘર ! તારી ખોલીશું કળ, ભલું થયું ભાંગ્યો કાગળ ! કલ્પવૃક્ષની તજશું છાયા, સગડીમાં જ પકવશું કાયા,તજશું રે ઓઢી કામળ, ભલું થયું ભાંગ્યો કાગળ ! હમને કભી ન છોડા ઘર, ક્યા હંસા ને ક્યા મનસરવર,ઓળઘોળમાં છંય ઉજ્જ્વળ, ભલું થયું ભાંગ્યો કાગળ ! એવી રસમય શું હો પેખ, એકબીજામાં

🍀8 ઓગસ્ટ અંક 3-1235🍀

આજે: મગનભાઈ પટેલ ‘પતીલ’ વિશેષ : અગન રાજ્યગુરુ, ‘પતીલ’ મગનભાઇ ભૂધરભાઈ પટેલ નીચે આપેલી લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો. *ઉપરની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*                                www.kavyavishva.com

Scroll to Top