🌹દિનવિશેષ 8 ઓગસ્ટ🌹

      *મજા સાચી ગણો તો જીંદગીની એ જ છે મિત્રો, તમે ખામોશ બેસો ને જમાનો બોલવા લાગે ! ~ અગન રાજ્યગુરુ* *સાથિયા  પૂરાયા  પ્હેલાં  સાથિયા  દેખાયે છે, ખ્યાલમાં  કોઈના  જ્યારે હૈડાં ખેંચાયે છે. ~ ‘પતીલ’ મગનભાઇ ભૂધરભાઈ* પટેલ 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ * પ્રારંભ 9 ઓક્ટોબર 2020 *આપનો જન્મદિન આપની કાવ્યપંક્તિ સાથે

🍀7 ઓગસ્ટ અંક 3-1234🍀

આજે : ચંદ્રકાંત ટોપીવાળા, ભાગ્યેશ જહા, મણીલાલ દેસાઈવિશેષ : ચંદ્રકાંત ટોપીવાળા, *નવલરામ લ. પંડ્યા, *રવીન્દ્રનાથ ટાગોર, *ગુલશન બાવરા  નીચે આપેલી લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો. *ઉપરની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*                                www.kavyavishva.com

🌹દિનવિશેષ 7 ઓગસ્ટ🌹

      *ઊડયા જ કરવાનું આમ બસ પાંખને વીંઝતા ~ ચંદ્રકાંત ટોપીવાળા* *પચરંગી પટકૂળ ધારી, દીપે કુદરત આ રૂતે ન્યારી ~ *નવલરામ લ. પંડ્યા* *તારી જો હાક સુણી કોઇ ના આવે તો, એકલો જાને રે..~ *રવીન્દ્રનાથ ટાગોર* *મેરે દેશ કી ધરતી સોના ઉગલે, ઉગલે હીરે મોતી ~ *ગુલશન બાવરા 🙏 *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*🙏 www.kavyavishva.com *કાવ્યવિશ્વ.કોમ

🍀6 ઓગસ્ટ અંક 3-1233🍀

આજે : કિરણ જોગીદાસ, શિવજી રુખડા વિશેષ : નેહા પુરોહિત    નીચે આપેલી લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો. *ઉપરની લિન્ક પરથી આપ સીધા કૃતિ પર જઈ શકશો.* *‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર*                                www.kavyavishva.com

Scroll to Top